Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તથા નિયતિની અપેક્ષાએ નિત્ય છે (૮) જીવ છે અને તે પરની તથા નિયતિની અપેક્ષાએ અનિત્ય છે એ જ પ્રમાણે સ્વની અને પરની સાથે સ્વભાવ, ઇશ્વર, અને આત્માની અપેક્ષાએ જીવની નિત્યતા દર્શક બીજા બાર ભેદ પડે છે. આ રીતે એક જીવ પદાર્થની સાથે ૨૦ વીસ ક્રિયાઓનો સંબંધ બંધાય છે એ જ પ્રમાણે બાકીના અજીવ આદિ આઠ પદે સાથે પણ ૨૦-૨૦ ક્રિયાઓનો સંબંધ મેળવી લે. આ પ્રમાણે ક્રિયાના ૯-૨૦ = ૧૮૦ ભેદ થઈ જાય છે. આ ક્રિયાઓને કિયાવાદી માને છે તેથી તેમને ક્રિયાવાદી કહે છે. “જીવ આદિ પદાર્થ નથી. ઈત્યાદિ અક્રિયારૂપ જેમની માન્યતા છે તેમને અક્રિયાવાદી કહે છે. તેમના મત અનુસાર પુણ્ય અને પાપને છેડીને બાદ કરીને, જીવ, અજીવ આદિ સાત પદાર્થ છે. જેમ કિયાવાદીઓ કાળ, નિયતિ આદિ પાંચને કર્તા માને છે તેમ તે પાચેને અને વધારામાં શ્રદરછાને પણ ગત માને છે. આ પ્રમાણે તેમના મુખ્ય છ ભેદ પડે છે. તેમનામાં નિત્ય અને અનિત્યની દૃષ્ટિમાં જીવાદિક સાત પદાર્થોની અક્રિયાને વિચાર કરવામાં આવેતે. નથી. પણ સ્વ અને પર તથા કાળ આદિની અપેક્ષાએ જીવાદિક છસાત પદાર્થોની અક્રિયાનો વિચાર કરાય છે. આ રીતે જીવાદિક સાત પદાર્થમાંના પ્રત્યેક પદાર્થને કાળ, નિયતિ આદિ ૬મના પ્રત્યેકની સાથે યોગ કરવાથી જોડવાથી ૧૨-૧૨ બારબાર પ્રકારના થાય જેમ કે-(૧) નાતિ ની ત: શતઃ-જીવ સ્વની અપેક્ષાએ નથી અને કાળની અપેક્ષાએ પણ નથી (૨)નાહિત નવઃ પરતઃ તિઃજીવ પરની અપેક્ષાએ નથી અને કાળની અપેક્ષાએ પણ નથી (૩)નાતિ faઃ સ્વત પછાતજીવ સ્વની અપેક્ષાએ નથી અને યદચ્છાની અપેક્ષાએ પણ નથી (૪) નારિત લીવ પરતઃ અછત-જીવ પરની અપેક્ષાએ નથી અને યચ્છાની અપે. ક્ષાએ પણ નથી. એ જ પ્રમાણે સ્વ અને પરની સાથે કાળ, યદચ્છા આદિ ૬ની સાથે વિચાર કરતાં ૨-૨ બે-બે ભેદ પડવાથી એ કાળ આદિની અપેક્ષાએ જીવાદિ પ્રત્યેક પદાર્થના ૧૨-૧૨ ભેદ પડી જાય છે. તેથી અકિયાના ૭ ૧૨ = ૮૪ ચોર્યાસી ભેદ થાય છે. એ અયિાઓને અક્રિયાવાદીઓ માને છે તેથી તેમને અકિયાવાદી કહે
શ્રી સમવાયાંગ સૂત્ર
२७२