Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ના અયથાર્થ ખાધના પ્રભાવથી શ્રોતાજનાની મનેગૂઢતા જોઇને જેમની મતિ વ્યામાહયુકત બની જાય છે, અથવા શુભફળની પ્રાપ્તિ ન થવાથી, અને કુતીથિકાના પેાતાના સિદ્ધાંતે પ્રત્યેના હઠાગ્રહને કારણે જેમની તિમાં વ્યામહ ઉત્પન્ન થયે હાય છે, અને એજ કારણે વસ્તુતત્વ પ્રત્યે અનેક પ્રકારના સ ંદેહથી જેમનું ચિત્ત ચલાયમાન થાય છે, અથવા જેએ સ્વાભાવિક રીતે જ વસ્તુતત્વ પ્રત્યે સ ંદેહશીલ બનેલ છે, એવા શ્રમણેાની મતિ નિ:સ ંદેહ થઈને નિમ ળ થાય તે માટે આ અંગમાં ૩૬૩ ત્રણસે તેસઠ પાખંડમતાનું નિરાકરણ (ખંડન) કરવામાં આવ્યું છે. ૩૬૩ ત્રણસો તેસઠ પાંખડી આ પ્રમાણે છે—કિયાવાદીના ૧૮૦ એકસે એસી (ક્રિયાવાદીના ૮૪ ચેાર્યાસી અજ્ઞાનવાદીના ૬૭ સડસઠ અને વૈવિકવાદીના ૩૨ બત્રીસ મળીને કુલ ૩૬૩ ત્રણસેા તેસઠ પાખંડીએ છે. તેમાના કિયાવાદીઓની માન્યતા એવી છે કે કર્તા વિના પુણ્યાનુ મધ અને પાપાનુ બંધ આદિરૂપ ક્રિયા સ`ભવી શકતી નથી. અતઃ ત્રિયા તેસમયિ†-કર્તાની સાથે સમવાય સંબધથી રહેનારી છે. તથા ક્રિયાવાદીએ કાળ, નિયતિ, સ્વભાવ, ઈશ્વર અને આત્મા, એ પાંચને કર્તા માને છે. તેમાંના કેાઈ કાળને તો માને છે. અને કોઇ કોઈ નિયતિ આદિને કર્તા માને છે. આ રીતે તેમના મુખ્ય પાંચ ભેદ થાય છે. તે બધા અરિતત્વવાદી છે. તેમના મત અનુસાર જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સાંવર, વિરા, બંધ, અને મેાક્ષ એ નવ પદાથ છે, એ નવ પદાર્થોના સ્વ અને પરની અપેક્ષાએ તથા કાળ, સ્વભાવ, ઈશ્વર અને આત્માની અપેક્ષાએ નિત્ય અને અનિત્યરૂપવિકલ્પાની સાથે૨૦-૨૦ વીસ વીસ ભેદ થાય છે, જે આ પ્રમ ણે છે-(૧) અસ્તિનીય: વતો નિત્યઃ ચાહતઃ જીવ છે, અને તે સ્વ અને તે કાળની અપેક્ષાએ નિત્ય છે. (૨)તિલીનઃ નતોઽ નિયં જ્ઞાહત:-જીવ છે. અને તે કાળની અપેક્ષાએ અનિત્ય છે. (૩)તિની પતૌનિમ્ન નાહત:-જીવ છે અને તે પરની તથા કાળની અપેક્ષાએ નિત્ય છે.(૪) તિની પ્રતોડ નિત્યઃ હ્રાતઃ-જીવ છે અને પત્ની અને કાળની અપેક્ષાએ અનિત્ય છે. (૫) એ જ પ્રમાણે જીવ છે અને તે સ્વની અને નિયતિની અપેક્ષાએ નિત્ય છે. (૬) જીવ છે અને તે સ્વની અને નિયતિની અપેક્ષાએ અનિત્ય છે (૭) જીવ છે અને તે પરની
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૭૧