Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ધાનશ્રત, એ નવ પ્રથમ કૃતસકંધના અધ્યયન છે. (૧) પિઢિપણા, (ર) શઐષણા, (૩) ઇયેષણા, (૪) ભાષણ, (૫) વષણ, (૬) યાત્રષણ, (૭) :અવગ્રહ-પ્રતિમા સપ્ત સપ્તકિકા-તેમાં (૧) થાન સતૈકક, (૨) નૈધિક સતૈકક, (૩) Wડિલ સપ્તકક, (૪) શબ્દ સર્તકક, (૫) રૂપ સતૈકક, (૬) પરિક્રિયા સતકક, અને (૭) અન્ય ક્રિયા સપ્તકક એ સાત અધ્યયન છે. એટલે ત્યાં સુધીના ચૌદ અધ્યયન થઈ જાય છે. (૧૫) ભાવના અને (૧૬) વિમુકિત, એ સેળ અધ્યયન દ્વિતીયકૃત સ્કંધમાં છે. આચારાંગમાં નિશીથ નામનો પણ એક અધ્યયન છે. આ રીતે ૨૬ છવીસ અધ્યયને કહેવા જોઈએ. પણ નિશીથ નામના અધ્યયનનો તેમાં સમાવેશ કર્યો નથી, તેથી ૨૫ પચીસ અધ્યયન જ યહેલ છે. સુત્રાધ્યયન કાલરૂપ ૮૫(પંચાસી) ઉશનકાલ છે, તે આ પ્રમાણે છે–શસ્ત્રપરિજ્ઞા નામના પહેલા અધ્યયનથી અવગ્રહપ્રતિમા નામના જે સેળ અધ્યયન છે. તેમના અનુક્રમે સાત, છ, ચાર, ચાર, છ, પાંચ, આઠ, સાત, ચાર, અગિયાર, ત્રણ, ત્રણ, બે, બે, બે બે ઉદ્દેશનકાલ છે. તેમને સરવાળે ૭૬ છોતેર થાય છે. તથા સપ્તસતૈકિકા નામના જે સાત અધ્યયન છે, તથા ભાવના અને વિમુકિત નામના પંદરમાં અને ૧૬માં અધ્યયન છે, તે પ્રત્યેક અધ્યયનને એક એક ઉદેશનકાલ છે. આ રીતે ૭૬-૯-૮૫ ઉદેશનકાળ થાય છે. સમુદેશનકાળ પણ ૮૫ પંચાસી જ છે. તે કાળ પણ સૂવાધ્યયન સમયરૂપ છે. આ અધ્યયન મા૧૮૦ ૦૦ અઢાર હજાર પદે છે. અર્થયુકત શબ્દ સ્વરૂપને “પદ કહે છે. શું કા -
અહીં જે પદનું પ્રમાણ અઢાર હજારનું કહ્યું છે તે પ્રમાણ જે બને શ્રુતસ્કંધના ૨૫ પચીસ અધ્યયનુ હોય તે નવ વંમરમરૂમો સદારા હHિી વેગો આ કથનની વિરૂદ્ધ લાગે છે.” ઉત્તર–“બે શ્રતસ્કંધ છે, પચીસ અધ્યયન છે, પંચાશી (૮૫) ઉદેશનકાળ છે, અને પંચાશી (સમુદેશનકાળ છે.” એવું જે કહે વામાં આવેલ છે તે આચારાંગનું પ્રમાણ છે. અને “ગારપરસારું
” એવું જે કહેલ છે તે પ્રથમ શ્રત સ્કંધના નવ બ્રહ્મચર્યાધ્યયનનું પ્રમાણ સમજવાનું છે. આ આચારગમાં વેષ્ટક વગેરે સંખ્યાત હોવાથી અક્ષરનું પ્રમાણ સંખ્યાત છે. “અia નાના” અનંત ગમ છે. ગમ' શબ્દને “અર્થ થાય છે. પદાર્થ બેધ, તે અનંત-સંત રહિત છે. તેમાં આ પ્રકારે અનંતતા છે–“જે ગાવા” ઈત્યાદિરૂપ એકજ સૂત્રથી તે, તે વિશિષ્ટ ધર્મ વડે અનંત ધર્માત્મક વસ્તુનો બેધ થાય છે. એટલે કે વસ્તુઓ અનંત ધર્મવાળી છે–પણ “ ” ઈત્યાદિ સૂત્રથી તે વસ્તુમાં કઈ દષ્ટિએ અન્ય ધમને ગૌણ કરીને એકત્વ ધર્મને બેધ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬૧