Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનશન આદિ બાર પ્રકારનાં તપ છે. અંગ અને ઉપાંગ આદિના અધ્યયનને માટે આયંબિલ આદિ તપસ્યાએ કરવી તેનુ નામ ઉપધાન'' પાંચ પ્રકારના જે આચાર કહ્યા છે તે આ પ્રમાણે છે—જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપ આચાર, અને વીર્યામાર જેને વિષય શ્રુતજ્ઞાન છે તે આચારનુ નામ જ્ઞાનાચાર છે જિન વચનમાં રુચિ રાખવી તેનું નામ દ'નાગાર છે. તેના આઠ પ્રકાર છે–કાલ, વિનય, બહુમાન, ઉષધાન, અનેદવ, વ્યંજન, અ` અને તદુભય, અહીં વ્યંજન' એટલે 'પદ' સમજવાનુ છે. તેના ભાવાર્થ એ છે કે સૂત્રમાંના પદેનું ઉચ્ચારણ શુદ્ધતાથી કરવું તેન વ્યંજનાચાર કહે છે. સમ્યકત્વશાળી જીવાના જે નિઃશ કિત, નિષ્ઠ ક્ષિત, નિવિચકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપ‰'હા, સ્થિરીકરણ, વાત્સલ્ય, અને પ્રભાવરૂપ આઠ પ્રકારના વ્યવહાર હાય છે તેને દનાચાર કહે છે. સાધક જીવેાની વૃદ્ધિ કરવી અને તેમનું પાષણ કરવું તેનું નામ ‘વૃંદા’ છે, ચારિત્રશાળી જીવાના સમિતિ એ, ગુસિયા આદિનુ પાલન કરવારૂપ વ્યવહારને ચારિત્રાચાર કહે છે. અનશન આદિ ખાર પ્રકારનાં તપનું આચરણ કરવું, તેને તપ આચાર કહે છે. જ્ઞાન, દર્શોન આદિની આરાધનામાં માહ્ય અને અભ્યન્તિરિક શકિતને ન છુપાવવી તેનુ નામ વીર્યાચાર છે. આચારાંગની વાચનાઓ-સૂત્ર અને અર્થાનાં અધ્યયનરૂપ ક્રિયાએ સંખ્યાત છે. અથવા અવસર્પિણી ઉત્સર્પિણી કાળને ગણતાં કાળત્રયની અપેક્ષાએ અનંત પણ હાઈ શકે છે. સૂત્રાની વિધિનું નામ અનુયાગ છે. તે અનુયોગના ઉપક્રમ, નિક્ષેપ, અધિગમ અને નયરૂપ સ ંખ્યાત દ્વાર છે, તથા પરમત-સં મત પદાર્થો દર્શાવનાર અથવા સાધુજનાની પ્રતિમા આફ્રિના અભિગ્રહરૂપ પ્રતિપત્તિયે પણ સખ્યાત છે. જ્ઞાનાદિક કાઈ એક વિષયના પ્રતિપાદક વગનરૂપ અથવા આર્યા, ઉપ ગીતિ આદિ છંદ વિશેષરૂપ વેષ્ટક સખ્યાત છે. અનુષ્ટુપ આદિ શ્લાક પણ સ`ખ્યાત છે. સુત્રાભિમાન પદાર્થાનુ પ્રતિપાદન કરનારી યુતિયાને નિયુતિયા કહે છે, એવી નિયુ કિતયે પણ સખ્યાત છે. આચારાંગ પ્રયન પુરૂષના અગરૂપે પહેલું અંગ છે, આચારાંગને જે પહેલુ અંગ કહેલ છે તે અંગેની રચના કર્યા પછી તેના ક્રમસ'નિવેશની અપેક્ષાએ કહેલ છે આમ તેા રચનાની અપેક્ષાએ ખારમુ જે દૃષ્ટિવાદ નામનું અંગ છે એ જ પ્રથમ અંગ છે. કારણ કે સપ્રવયનેાની અપેક્ષાએ પહેલા તેને કહેલ છે. આ આચારાંગના અધ્યયન સમૂહરૂપ એ શ્રુતસ્ક ધ છે. બન્નેમાં મળીને પચીશ (૨૫) અધ્યયન છે. પહેલા શ્રુતસ્કંધમાં નવ અને બીજા શ્રુતસ્કંધમાં સેળ છે. તેમનાં નામ આ પ્રમાણે છે— (1) શસ્ત્રપરિજ્ઞા, (૨) લેાકવિજય, (૩) શીતેાબ્તીય, (૪) સમ્યકત્વ, (૫) આવન્તી, (૬) ધુત, (૭) વિમેાહ, (૮) મહાપરિજ્ઞા, (૯) ઉપ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૬૦