Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને નિગમનથી અથવા સકળ નાના અભિપ્રાય અનુસાર શિષ્ય જનોના મગજમાં નિઃસંદેહ પણે તેમની સ્થાપના કરવામાં આવેલ છે, ( pવે યા) સરનામા જે જીવ આ આચારાંગનું ભાવપૂર્વક સારી રીતે અધ્યયન કરે છે, તે તેમાં દર્શાવેલ ક્રિયાઓનું સમ્યફ અનુષ્ઠાન કરવાથી આત્મ સ્વરૂપ બની જાય છે. અને (gવંજ). gવ જ્ઞાતા-તેને અભ્યાસ કરીને સમસ્ત પદાર્થને જાણકાર બને છે, (વિવાદ) (vs વિજ્ઞાા તેનું સારી રીતે અધ્યયન કરનાર વિવિધ વિષયને જાણકાર થાય છે. એટલે કે સમય પર સમયને જ્ઞાતા થાય છે. હવે ઉપરોક્ત કથનનો ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે-- (ga વળવાર વહવળ) pવં ચરવાર કરવા-આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ- વ્રત, શ્રમણધર્મ, સંયમ આદિની જા–પિંડવિશુદ્ધિ, સમિતિ આદિની પ્રરૂપણું (માવિષ૬) મહિયાત-સામાન્ય તથા વિશેષરૂપથી કરવામાં આવી છે. (googવજ્ઞ)પ્રજ્ઞાવચનપર્યાયથી અથવા નામાદિના ભેદથી કરવામાં આવી છે, (વિજ્ઞરૂ) પ્રદgસ્વરૂપ પ્રદર્શન પૂર્વક કરવામાં આવી છે, (નિઝરુ) –ઉપમાન ઉપમેય ભાવ આદિથી કરવામાં આવી છે, (નિસિગરૂ) નિતે-અન્ય જીવેની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણ માટે વારંવાર કરવા માં આવી છે, (૩વસિઝ૩)
પરફતે-ઉપનય અને નિગમ દ્વારા તથા સકળ નયના અભિપ્રાય અનુસાર શિષ્યની બુદ્ધિમાં નિઃસંદેહ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રમાણે આચારાંગનું
સ્વરૂપ બતાવીને સૂત્રકાર શિષ્યને કહે છ–( તં ગાઇ) gષ મારાજ –હે જંબૂ ! તમે આચારાંગ સૂત્રનો જે ભાવ પૂછો હતો તે ઉપરાંત જ્ઞાનાચાર આદિરૂપ સમજ.
ટીકાથ–હવે સૂત્રકાર દ્વાદશ અંગોમાંના પહેલા આચારાંગ નામના અંગનું પ્રશ્નોત્તરપૂર્વક સ્વરૂપ દર્શાવે છે—જો બાપા” રૂાત્રિા
ગણિપિટકરૂપ દ્વાદશ (બાર) અંગમાંનું પહેલું અંગ આચારાંગ છે, એ વાત આગળ કહેવામાં આવી ગઈ છે. શિષ્ય પૂછે છે કે તે આચારાંગ કેવું છે?' એજ પ્રશ્ન
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૮