Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અંતર આવી જાય છે. એ જ રીતે નીલવંતકૂટના ઉપરના શિખરતળથી નીલવંત વધર પર્યંતના સમધરણિતળ ભાગ ૯૦૦ ચેાજન દૂર છે. વિમલવાહન નામના કુલકરના શરીરની ઉંચાઈ ૯૦૦ ધનુષ પ્રમાણ હતી. આ રત્નપ્રભા પૃથ્વીના અહુ સમ-રમણીય ભૂમિ ભાગથી ૯૦૦ નવસા યેાજન ઉપર એટલે કે એટલું અંતર પસાર થયા બાદ સર્વોપરિસ્થિત-સૌથી પહેલાં તારા ભ્રમણ કરે છે. નિષધ વર્ષ પર પર્વતના ઉપરના શિખરતળથી આ રત્નપ્રભા પૃથ્વીના પ્રથમ કાંડના ખરાખર મધ્ય ભાગ નવસા (૯૦૦) ચેાન્ન દૂર છે. એજ પ્રમાણે નીલવંત વધર પર્યંતના ઉપરના શિખરતળથી આ રત્નપ્રભા પૃથ્વીના પહેલા કાંડને ખરાખર મધ્યભાગ નવસા (૯૦૦) યાજન દૂર છે. સૂ. ૧૫૧/
એક હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર એક હજાર (૧૦૦૦)નાં સમવાા બતાવે છે— ‘સબ્વેવિ ન’ ફત્યાતિ ।
ટીકા જેટલા ત્રૈવેયક વિમાને છે તે બધા એક એક હજાર યેાજન ઉચા છે. સમસ્ત યમક પર્યંત એક એક હજાર ચેાજન ઉચા છે. ઉત્તર ક્ષેત્રમાં ની૯૧ ત પર્વતની ઉત્તર દિશામાં શીતા મહાનદીના બન્ને તટ પર એ ચમક પત છે. એ જ પ્રમાણે અઢી દ્વીપમાં આવેલ પાંચ કુરુક્ષેત્રમાં એ-એ (૨-૨) યમક પર્યંત હાવાથી તેમાં કુલ દસ પત છે. તે પ્રત્યેકને મૂળભાગ ૧૦૦૦-૧૦૦૦ કાશ પ્રમાણુ જમીનમાં અદૃશ્ય છે. જેટલી તેમની ઉંચાઇ છે એટલેા જ મૂળ પ્રદેશમાં તેમને આયામ અને વિભ છે, તે યમક પા સત્ર સમાન છે અને પલ્યક (ગાળાકારની ટાપલીના જેવા આકારવાળા) આકારના છે. અનાજ ભરવાના એક પ્રકારના ઠામને પલ્પક કહે છે, જેને લાટ દેશમાં પાલખબ કહે છે.
યમક પતના જેવી જ ચિત્ર અને વિચિત્રકૂટની પણ ઉંચાઇ, ઉદ્વેષ (જમીનની મંદરના ભાગ) અને આયામ વિશ્કલ છે. એટલે કે પાંચ દેવકુરુમાં પાંચ ચિત્રકૂટ અને પાંચ વિચિત્રકુટ નામના પતિ છે. તે દસે પવ ત એક એક હજાર ચૈાજન ઉંચા છે. તે દરેકના ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર ચેાજન પ્રમાણ મૂળભાગ જમીનની અંદર અદૃશ્ય છે. તથા તેમની જેટલી ઉંચાઈ છે એટલેાજ મૂળભાગના આયામ અને વિષ્ણુભ છે. શબ્દાપાતિ આદિ જે ૨૦ વૃત્ત-વૈતાઢય પર્યંત છે તેએ એક એક હજાર ચેાજન ઉંચા છે. એક એક હજાર કેાશ પ્રમાણ તે જમીનની અંદર છે. મૂળભાગમાં તેમના વિષ્ણુભ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર ચેાજનના છે, તે બધા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૬