Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વૃત્તવૈતાઢય પ`તે સત્ર એક સરખા છે. તેથી તેએ પલ્યકાકારના છે. વક્ષસ્કાર ચૂંટા સિવાયના સમસ્ત હરિટ અને રિસહ ફૂટ ૧૦૦૦-૧૦૦૦ ૦૦૦એક એક હજાર ચેાજન ઉંચા છે. તે મધાના મૂળભાગના વિષ્ણુભ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર ચેાજનના છે. વિદ્યુત્પ્રભ નામના ગજદન્તાકાર વક્ષસ્કાર પરંતામાં હિટ આવેલ છે. માલ્યવાન વક્ષસ્કારમાં સિહફૂટ છે. અઢી દ્વીપના જે પાંચ મેરુ છે, તેમાં તે બન્ને ફૂટ છે. તેથી પાંચ મેરુના પાંચ હરિફ્રૂટ અને પાંચ સિહફૂટ છે. હરિઅને હરિસહફૂટ સિવાયના જે ૪૭૦ વક્ષસ્કાર પવ તા છે તેમના જેટલા ઉંચા નથી. તેથી બાકીના વક્ષસ્કારકૂટ સિવાયના દસ હરિક્રૂટ અને દસ હરિસહફૂટ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર ચાજન ઉંચાઇવાળા અહી બતાવ્યા છે. એ જ પ્રમાણે નદનફૂટ સિવાયના ખલકૂટાની ખાખતમાં પણ સમજવું. તેનુ' તાત્પ આ પ્રમાણે છે--પાંચ મેરુમાં પાંચ નંદનવન છે. પ્રત્યેક નંદનવનમાં નવ, નવ ન દનકૂટ છે. તેથી પાંચ નઇંદનવનામાં મળીને એક દરે પિસ્તાળીસ (૪૫) નાંદનફૂટ છે. ઇશાન દિશામાં અલર્ટ્રેટ નામને છૂટ છે, તે ખલફૂટ પાંચ છે, તે પાંચે બળફૂટ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર યેાજન ઉંચા છે, અને મૂળભાગમાં તેમને વિષ્ણુભ ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર યેાજન છે પાંચ ખલકૂટા સિવાયના પાંચ નંદનવનમાં આવેલા જે ૪૫ પિસ્તાળીસ નદનફૂટ છેતેએમાંના ૪૦ ચાલીસ નંદનકૂટ પ્રત્યેક નંદનવનની પૂર્વ આદિ દિશાઓમાં અને વિદિશાઓમાં આવેલ છે. તે ચાલીસ નંદન ૧૦૦૦-૧૦૦૦ એક એક હજાર ચૈાજન ઉંચા નથી. તેકારણે સૂત્રકારે તે નંદનકૂટ સવાયના પાંચમલકૂટાની ઉંચાઈ એક એક હજાર ચાજન ખતાવી છે. અહત અરિષ્ટનેમિ ભગવાનનું પૂરું આયુષ્ય એકહજાર (૧૦૦૦) વર્ષનું હતું. તેમાંના ૩૦૦ સે। વ કુમારાવસ્થામાં અને ખાકીના છ સિત્તેર વર્ષ અનગારાવસ્થામાં વ્યતીત થયાં હતાં.આ રીતે એક હજા૨ ૧૦૦૦ વર્ષનું આયુષ્ય ભાગવીને તેએ સિદ્ધ, યુદ્ધ અને સમસ્ત દુઃખેાથી રહિત બની ગયા. પાર્શ્વનાથ ભગવાનના કેવળજ્ઞાન ધારી સાધુએ ૧૦૦૦ એકહજાર હતા. પાર્શ્વનાથ પ્રભુના એક હજાર અંતેવાસી-સાધુ-કાલધ પામીને જન્મ, જરા, મરણ આદિના સમસ્ત દુ:ખાથી રહિત થયા છે. પદ્મહૂદ અને પુ ડરીક હદની લંબાઈ દસ દસ સે(૧૦૦૦-૧૦૦૦)ચેાજનની છે. પદ્મહૂદ પર શ્રી દેવી રહે છેઅને તે પ્રથમ વધર હિમવાન પર્વતના ઉપરના ભાગમાં આવેલુ છે. પુંડરીકદ પર લક્ષ્મીદેવી રહે છે અને તે શિખરી નામના વષધર પર્યંતના ઉપરના ભાગમાં આવેલુ છે.સૂ ૧૫રા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૭