Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દ્વાદશાંગ કે સ્વરૂપ કા નિરૂપણ
આ શાસ્રમાં સામાન્યરૂપે આત્મા એક છે, અનાત્મા એક છે.’’ ત્યાંથી શરૂ કરીને સ ંખ્યા ક્રમની અપેક્ષાએ સાગરોપમ કાટી કેટી સુધીના સમવાયે કહેલ છે. તે બધા વિશેષરૂપે (વિસ્તારથી) દ્વાદશાંગમાં વિદ્યમાન છે. તેથી સૂત્રકાર હવે દ્વાદશાંગનું સ્વરૂપ મતાવે છે—દુવાણી” ત્યાર !
ટીકા દ્વાદશાંગને ગણિપિટક કહેવાય છે. રત્નરૂપ ગુણ સમુદાયને ‘ગણ’ કહે છે. એ ‘ગણ' જેમનામાં હોય છે તેમને ગણી કહે છે. એવા ગણી આચાર્ય હોય છે. રત્નમાષા સમાન તેમનુ જે પિટક છે. તેનું નામ ગણિષિટક છે. એવુ ગપિટક દ્વાદશાંગ છે. તે પિટકના દ્વાદશ (ખાર) અંગ આ પ્રમાણે છે—(૧) (આયાર) આચારાંગ, (૨) (સૂચઙે) સૂત્રકૃતાંગ, (૩) (ઢાળે) સ્થાનાંગ, (૪) (સમવાય) સમવાયાંગ, (૫)(વિવાદ નન્ની) ભગવતી સૂત્ર, (૬) ( Xદદ્દામો) જ્ઞાતાધમ કથા, (૭) (૩વાસન્નામો) ઉપાસક દશાંગ, (૮) (ચૈત[SFાગો) અતકૃત દશાંગ, (૯) (અનુત્તરોવવાચત્તાગો) અનુત્તરાપપાતિક દશાંગ (૧૦) (વદ્દાવાનળું) પ્રશ્નવ્યાકરણ, (૧૧) (વિવાદૂચ) વિપાકસૂયશ્રુત, અને (૧૨) (વિદ્વિષા) ષ્ટિવાદ. ઘસૂ. ૧૭૪
દ્વાદશઅંગો મેં પ્રથમ અંગ આચારાંગ કે સ્વરૂપ કાનિરૂપણ
શબ્દાર્થ (સાયારે ) આયારાંગમાં (i) નિર્ણિત કરીને (આયારે) આચા જ્ઞાનાચાર આદિ પાંચ આચાર, (ગૌચર) નોષ-ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ (વિળય) વિનય-ગુરુની શુશ્રુષા, (વેળચ) વૈનયિક-વિનયથી મળતુ. કક્ષયાદિ રૂપ ફળ, (ઢાળ) સ્થાન-સ્થિતિ-કાયાત્સ`, બેસવાનુ' અને સુવાનુ' (મળ) ગમન
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૫૫