Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગ્યારહ સી સંખ્યા વિશિષ્ટ સમવાયકા નિરૂપણ
હવે સૂત્રકાર અગિયારસે (૧૧૦૦) નાં સમવાય બતાવે છે–પુત્તરોવવારૂપા” રૂરિ
ટીકાર્થ—અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયેલ દેના વિમાનની ઉંચાઈ અગિયાર સે (૧૧૦૦) જનની છે. પાશ્વનાથ અહત ભગવાનના ક્રિય શકિત ધારી ૧૧૦૦ અગીયારસે સાધુ હતા સૂ. ૧૫૩
દો હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર બે હજાર (૨૦૦૦) નાં સમવાય દર્શાવે છે--“મહાપુરૂમમાં पुंडरीयदहाणं' इत्यादि।
ટીકાઈ–મહાપબ્રહ્દ અને મહાપુંડરીક હૃદની લંબાઈ ૨૦૦૦-૨૦૦૦ બે હજાર-બેહજાર જનની છે. મહાપદ્ય નામનું હૃદ (સરોવર) મહાહિમવાનું પર્વત ની ઉપર આવેલું છે. તેમાં “રી’ નામની દેવી રહે છે. મહાપુંડરીક નામનું હદ કિમ વષધર પર્વતની ઉપર આવેલું છે, અને તેમાં “બુદ્ધિદેવીનો નિવાસ છે. સ.૧૫૪
તીન હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ત્રણ હજાર (૩૦૦૦)નાં સમવાય બતાવે છે. “ફરીને સુારો
ટીકાથ-આ રત્નપ્રભા પૃથ્વીના વાકાંડના ઉપરના અતિમ ભાગથી લેહિતાલકાંડને નીચેને અન્તિમ ભાગ ત્રણ હજાર જન દૂર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- એ વાત તે આગળ અનેક જગ્યાએ કહેવાઈ ગઈ છે કે રત્નપ્રભા પૃથ્વિીને ખરકાંડ નામને પહેલે કાંડ સેળ ૧૬ ભાગોમાં વહેંચાયેલું છે. પહેલાં
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૮