Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૦૦૦-૧૦૦૦ એક
કાંડનુ નામ ખરકાંડ છે. બીજાનું નામ વાકાંડ છે. ત્રીજાનું નામ વૈય કાંડ છે અને ચેાથાનુ' નામ લેાહિતાક્ષ કાંડ છે. તેમાંના પ્રત્યેક કાંડ હજાર એકહજાર ચેાજન પ્રમાણ છે. આ રીતે બીજા વાકાંડના ઉપરના અન્તિમ ભાગથી ચાથા લેાહિતાક્ષ કાંડના નીચેના અન્તિમ ભાગ ૩૦૦૦ ત્રણ હજાર ચેાજન દૂર છે તે સ્પષ્ટ થાય છે. ઇસ્. ૧૫૫ા
ચાર હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ચાર હજાર (૪૦૦૦)નાં સમવાયા બતાવે છે-તિનિચ્છ દેવિદાન રત્યાિ
કેસરી
ટીકા—નિષધ પર્વત પર આવેલું તિગિચ્છ નામનુ' હૂદ ચાર હજાર(૪૦૦૦) ચેાજનના વિસ્તારવાળું છે, અને તેના પર ધૃતિ અને પ્રીતિ દેવી વસે નામનું નીલવંત પર્યંત પર આવેલુ હૃદ ચાર હજાર ચેાજનના વિસ્તારવાળુ છે અને તેમાં કીર્તિ દેવી રહે છે, પાસ, ૧૫૬૫
પાંચ હજાર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર પાંચ હજા૨ (૫૦૦૦) નાં સમવાયા કહે છે--ળતછે मंदरस्स णं' इत्यादि ।
ટીકા સુમેરુ પર્વતના બહુ મધ્ય દેશ ભાગવાળા ધરણિ તળમાં સમભૂમિભાગમાં ઉપર નીચે જે આઠ રુચક પ્રદેશ છે કે જેના વડે દિશાએ અને વિદિશાએના વિભાગ થાય છે, તે પ્રદેશેાથી ચારે દિશાઓમાં સુમેરુ પર્વતનાં અન્તિમ ભાગ પાંચ પાંચ હજાર ચેાજન દૂર છે. મેરુના વિષ્કભ મૂળમાં દસ હજાર યેાજન પ્રમાણ છે. તેના સમરમણીય મધ્ય ભાગમાં ગેાસ્તનાકાર-ગાયનાં સ્તનનાં આકાર જેવાં ઉપર નીચે એટલેકે ચારનીચે અને ચાર ઉપર, એ રીતે આઠ રુચક પ્રદેશ છે. તે રુચક પ્રદેશથી ચારે દિશાઆમાં સુમેરુ પર્શ્વતના અન્તિમ ભાગનું અત્તર પાંચ પાંચ હજાર ાજન છે.ાસ ૧૫૭।
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૯