Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી ઘેાડી વધારે અવગાહના વાળા થઇને સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે, ત્તિનિ સા તેણીના આ ગાથા દ્વારા ઉત્કૃષ્ટ અવગાહનામાં જે અધિકતા છે તે સ્પષ્ટ કરવામાં આવેલ છે. એટલે કે ૩૩૩ ૩/૯ ત્રણસે તેત્રીસ ધનુષ અને ૩૨ અંગૂલ અવગા હના થાય છે. રાજૂ, ૧૪૩મા
સાઢે તીન સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ત્રણસેા પચાસ (૩૫૦) નાં સમવાયા દર્શાવે છે—પ્રાસન્ન નં અટગો' ઇત્યાદિ
ટીકા પુરુષ શ્રેષ્ઠ પાર્શ્વનાથના ચૌદ પૂર્વાંધારી ૩૫૦ ત્રણસેા પચાસ મુનિયા હતા. અભિનંદન ભગવાન ૩૫૦ ધનુષપ્રમાણ ઊંચા હતા. હાસ્, ૧૪૪૫
ચાર સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ચારસેા (૪૦૦)નાં સમવાયા કહે છે–‘સંમનેળ બરદા’ ફહ્યાદ્દિા ટીકા—સંભવનાથ ભગવાન ચારસે-૪૦૦ ધનુષ ઉંચા હતા. અઢીદ્વીપમાંના સમસ્ત નિષધ વધર પતા અને સમસ્ત નીલવત વધર પવતા ૪૦૦-૪૦૦ ચારસા–ચારસો ચાજન ઉચા છે, અને તેમને ૪૦૦-૪૦૦ ચારસે-ચારસે કાશ જેટલેા મૂળભાગ જમીનની અંદર છે, નિષધ અને નીલવ ંત વર્ષધર પવ તાની સમીપના સમસ્ત વક્ષસ્કાર પ°તા ૪૦૦-૪૦૦ ચારસા-ચારસો ચાજન ઉંચા છે, અને તેમના ૪૦૦-૪૦૦ ચારસા-ચારસા કેશ જેટલે મૂળભાગ જમીનની અંદર છે, આણત અને પ્રાણત, એ એ કલ્પામાં ચારસેા (૪૦૦) વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના એવા ૪૦૦ ચારસેા વાદી હતા કે જેમને દેવ, મનુષ્ય, અને અસુરયુક્ત સભામાં અન્ય મત ધરાવનારા પરાજિત કરી શકતા નહીં ાસે ૧૪પા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૧