Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આરાધિત કરાય છે, શતભિષક નક્ષત્ર ૧૦૦ એકસેા તારાઓવાળું છે. પુષ્પદંત ભગવાન, જે સુવિધિ પ્રભુને નામે પણ એળખાય છે, તેમની ઉંચાઇ ૧૦૦ એકસેા ધનુષ પ્રમાણ હતી પુરૂષ શ્રેષ્ઠ પાર્શ્વનાથ ભગવાનનું પૂર્ણ આયુષ્ય ૧૦૦ એકસેા વર્ષનું હતું. તેમણે ૩૦ ત્રીસ વર્ષ કુમારાવસ્થામાં, અને બાકીના ૭૦ સિત્તેર વર્ષ અનગારાવસ્થામાં વ્યતીત કર્યા હતાં. ત્યાર બાદ સમસ્ત કર્મોના ક્ષય કરીને માક્ષે પધાર્યાં અને અનંત કાળને માટે સમસ્ત દુ:ખાથી રહિત થઈ ગયાં સ્થવિર આ સુધર્માનું પૂર્ણ આયુષ્ય સેા વતુ હતું. તેઓ ભગવાન મહાવીરના પાંચમા ગણધર હતા. તેમણે ૫૦ પચાસ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૪૨ બેંતાલીસ વર્ષ છદ્મસ્થાવસ્થામાં અને આઠ વર્ષ કેલિ પર્યાયમાં વ્યતીત કર્યાં હતા, અને સમસ્ત કર્યાના ક્ષય કરીને તેઓ પણ સિદ્ધ, યુદ્ધ, સમસ્ત કર્મોથી રહિત અને સમસ્ત દુ:ખાથી મુકત બન્યા છે. સમસ્ત દીષ્ટવૈતાઢય પવ તા હું ચાઇની અપેક્ષાએ એક એક ગત્યંત ઉંચા છે-એટલે કે પ્રત્યેક વૈતાઢય પર્વતની ઉંચાઈ એક એક સેા (૧૦-૧૦૦) કેાશની છે. પાંચ ભરતક્ષેત્રોમાંના પાંચ ક્ષુલ્લહિમવાન પતા અને પાંચ ઐરવતક્ષેત્રોમાંના પાંચ શિખરી પત એક એક સેા (૧૦૦~૧૦૦) ચેાજન ઉંચા છે. (છ પ્રકારના વર્ષધર ૫ તામાં ક્ષુલ્લ હિમવાન અને શિખરી નામનાં બે પ્રકારના વર્ષધર પવ તા છે.) તે દરેકના એક એક સે ૧૦૦-૧૦૦ ગબૂત (કાશ) જેટલા મૂળભાગ જમીનની મંદર છે. એ જ પ્રમાણે સમસ્ત કાંચન પર્વ તેમાંના પ્રત્યેક કાંચનપર્યંત એક એક સો (૧૦૦-૧૦) ચેાજન ઉંચા છે તથા તેદરેકના એકસે ૧૦૦-૧૦૦ એકસા એક સાફાશ જેટલેા ભાગ જમીનની અંદર છે, તથા જમીનની નીચે જેટલા મૂળગતભાગ છે તે પ્રત્યેક ભાગના વિસ્તાર એક એક સે (૧૦૦-૧૦૦) ચેાજનનેા છે. પાસ. ૧૩૯ા
એકસો પચાસ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર એક સે પચાસ (૧પ૦) નાં સમવાયા બતાવે છે—ચંર્ધ્વમેળ’ अरहा इत्यादि ।
ટીકાê—ચંદ્રપ્રભ તીર્થંકરની ઊંચાઇ એકસો પચાસ (૧૫૦) ધનુષની હતી. રણ નામના અગિયારમાં દેવલાકમાં એક સેા પચાસ વિમાનાવાસ છે. અમૃત નામના ખારમાં દેવલાકમાં પણ ૧૫૦ એકસો પચાસ વિમાનાવાસ છે !સૂ, ૧૪ના
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૯