Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વધારતા ભ્રમણ કરે છે. તેનું તાત્પ આ પ્રમાણે છે—દક્ષિણાયનમાં આવતા સૂચ ૪૯ એગણપચાસમાં મંડળમાં પ્રવેશ કરીને ૧૫ મુહૂત પ્રમાણથી ઘેાડા વધારે પ્રમાણમાં દિવસમાન ઘટાડે છે અને એટલા જ પ્રમાણમાં રાત્રિમાનની વૃદ્ધિ કરે છે. દક્ષિણદિશાના સૂર્ય બીજા છ મહિનામાં જ્યા૨ે ૪૯ એગણપચાસમાં મડળમાં પ્રવેશ કરે છે ત્યારે રાત્રિના ૧એક મુર્હુતના ૯૮ અઠાણું ભાગેામાંથી ૬૧ એકસડ ભાગાનેા ક્ષથ કરીને દિવસના એટલા ભાગ પ્રમાણ કાળની વૃદ્ધિ કરે છે. (૧) રેવતા, (ર) અશ્વિની, (૩) ભરણી, (૪) કૃત્તિકા, (૫) રૅાહિણી, (૬) મૃગશિષ, (૭) આર્દ્રા, (૮) પુનČસુ, (૯) પુષ્ય, (૧૦) અશ્લેષા. (૧૧) મઘા, (૧૨) પૂર્વાફાલ્ગુની (૧૩) ઉત્તરાફાલ્ગુની, (૧૪) હસ્ત, (૧૫) ચિત્રા, (૧૬) સ્વાતિ, (૧૭) વિશાખા, (૧૮) અનુરાધા, અને (૧૯) જયેષ્ઠા, એ નક્ષત્રોના કુલ ૯૮ ખાણું તારાઓ છે. ાસુ, ૧૩૭.૫
નન્નાનવે સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
નવ્વાણું (૯૯) નાં સમવાયે! આ પ્રમાંણે છે—‘મંત્ર ળ વન્યપુષ્ટ રૂસ્યાતિ । ટીકા-સુમેરુ પ°તની ઉંચાઈ ૯૯૦૦૦ નવ્વાણુ' હજાર ચેાજનની છે. નંદનવનના પૂરૈના અન્તિમ ભાગથી પશ્ચિમને અન્તિમ ભાગ ૯૯૦૦૦ નવા હજાર યોજન દૂર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–મેરૂ પર્વતના વિષ્ણુભ મૂળમાં ૧૦૦૦૦ દસ હજાર ચેાજનના છે. મૂળથી ૫૦૦ પાંચસે યેાજન પર નંદનવન છે. ત્યાં પર્યંતના ખાહ્ય વિસ્તાર ૯૫૪ ૬/૧૧ યાજનના છે. તથા નંદનવનની અંદર મેરૂના વિસ્તાર ૮૯૫૪ ૬/૧૧ ચેાજનના છે, અને નંદનવનના વિસ્તાર ૫૦૦ પાંચસે ચેાજનનેા છે. આ પ્રમાણે આભ્યન્તર પ્રમાણમાં-એટલે કે નંદનવનની અંદર રહેલ મેના ૮૯૫૪ ૬/૧૧ ચાજનના પ્રમાણમાં-નંદનવનના ૫૦૦ યાજનના પૂવિક ભ પાંચસે યોજનના પશ્ચિમવિષ્ક ઉમેરવાથી
અને
૫૦૦
શાસ્ત્રોકત
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૭