Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અન્તર આવી જાય છે. અહીં ૫૪/૬ ૧૧ જનની ગણતરી કરવામાં આવી નથી. તેથી સૂત્રકારે ૯૯ નવ્વાણું હજાર જન જ લખ્યાં છે. એ જ પ્રમાણે દક્ષિણના અન્તિમ ભાગથી ઉત્તરને અન્તિમ ભાગ પણ ૯૯ નવાણુ હજાર જન દૂર છે. ઉત્તરદિશાવતી પહેલા સૂર્યમંડળના આયામ અને વિષ્કભનું પ્રમાણ ૯૯ નવ્વાણું હજાર
જનથી વધુ કહેલ છે. તે આ રીતે છે–જબૂદ્વીપનું પ્રમાણ એક લાખ જનનું છે. તે પ્રમાણમાંથી ૩૬૦ ત્રણસે સાઈઠ બાદ કરવાથી ૯૯૬૪૦ નવાણું હજાર છસે ચાલીસ બાકી રહે છે. એટલું પહેલા સૂર્યમંડળના આયામ અને વિધ્વંભનું પ્રમાણ આવી જાય છે. આયામ અને વિષ્કભની અપેક્ષાએ બીજા સૂર્યમંડળનું પ્રમાણ ૯ નવાણું હજાર એજનથી ડું વધારે કહેલ છે. આ બાબતનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-દરેક મંડળ વચ્ચે બે, બે યોજનાનું અંતર છે. સૂર્યવિ માનનો વિષ્કભ ૪૮/૬૧ યોજન પ્રમાણ છે. અંતર અને વિધ્વંભના બમણા કરતા ૫ ૩૫/૬૧ યોજન આવે છે. પહેલા સૂર્યમંડળનાં પ્રમાણમાં ૫ ૩૫/૬૧ જન ઉમેરતાં ૯૯૬૪૫ ૩૫/ ૬૧ જન આવે છે. એ જ બીજા સૂર્યમંડળના આયામ અને વિષ્કલનું પ્રમાણ સમજવું. ત્રીજા સૂર્યમંડળનું પ્રમાણ પણ આયામ અને વિષ્કલની અપેક્ષાએ ૯૯ નવ્વાણું હજાર યોજન કરતાં થોડું વધારે કહેલ છે. આગળ બતાવ્યા પ્રમાણે ગણતરી કરવાથી તે પ્રમાણ પણ ૯૯૨૫૧ ૯/૬૧ જન આવે છે. રત્નપ્રભા પૃથ્વીના દશમા અંજનકાંડના અધસ્તન ચરમાન્ત પ્રદેશથી–નીચેના અન્તિમ પ્રદેશથી-વ્યન્તર દેનાં કીડાગૃહને ઉપરનો ભાગ નવ હજાર નવસો (૯૦૦) યોજનને અંતરે છે. તેનો ખુલાસે આ પ્રમાણે છે-રત્નપ્રભા પૃથ્વીના પહેલા કાંડના ઉપરના અન્તિમ ભાગથી અંજનકાંડ દસ હજાર (૧૦૦૦૦) જન દૂર છે. પહેલાં કાંડના પહેલાં સે એજનમાં વ્યતર દેવાનાં નગર છે. તેથી દસ હજાર (૧૦૦૯) યોજનમાંથી ૧૦૦ એજન બાદ કરવાથી ૯૯૦૦ નવાણું યેાજનનું સૂત્રોકત અન્તર નીકળે સૂ. ૧૩૮
- સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર ૧૦૦ એકસોનાં સમવાય બતાવે છે-“દિલ મિલાપ રૂત્યાદ્ધિા
ટીકાઈ—દશ દશકવાળી (દસ દિવસની) જે ભિક્ષુ પ્રતિમા છે તે ૧૦૦ એકસે દિનરાત દરમિયાન ૫૫ પાંચસો પચાસ ભિક્ષા ગ્રહણ કરીને સૂત્રોકત વિધિ અનુસાર
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૮