Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સા ચાર સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ચાર પચાસ (૪૫૦) નાં સમવાયો બતાવે છે-“શનિr of રા’ રૂત્યાદ્રિ
ટીકાઈ–અજિતનાથ ભગવાન ચારસે પચાસ (૪૫૦) ધનુષપ્રમાણ ઉંચા હતા. ચાતુરન્ત ચકવતિ સગરનરેશ (૪૫) ચારસો પચાસ ધનુષપ્રમાણ ઉંચા હતા પશ્ન ૧૪
પાંચ સૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર પાંચસે પ૦૦)નાં સમવાયે બતાવે છે-“સ વિ જો ત્યાદિ. ટીકાથ–સમસ્ત વક્ષસ્કાર પર્વત, જ્યાં સીતા અને સીતેરા એ બે મહા નદીઓ છે, ત્યાં તથા મંદર પર્વતની પાંસે ઉંચાઈની અપેક્ષાએ ૫૦૦-૫૦૦ પાંચ-પાંચ
જનના છે. અને ઉધની અપેક્ષાએ પાંચસે પાંચસો કેશ પ્રમાણ છે. એટલે કે ૫૦૦-૫૦૦ પાંચસો પાંચસો કોશ જેટલે તેમને ભાગ જમીનની અંદર અદશ્ય છે. સમસ્ત વર્ષધર ટ ૫૦૦-૫૦૦ પાંચસો-પાંચસો રોજન ઉંચા છે અને મૂળમાં તેમને વિશ્કેલ ૫૦૦-૫૦૦ પાંચસો-પાંચસો જનન છે. કોશલ દેશમાં જન્મેલા અષભદેવ ભગવાન પાંચસો (૫૦૦) ધનુષ ઉંચા હતા. ચાતુરન્ત ચક્રવતિ ભરત નરેશ પાંચસે ધનુષ ઊંચા હતા. મેરુ પર્વતની પાસે સૌમનસ, ગંધમાદન, વિઘપ્રભ, અને માલ્યવાન નામના જે વક્ષસ્કાર પર્વતે છે તે પાંચ-પાંચસો ૫૦૦-૫૦૦ જન ઉંચા છે, અને તેમને ૫૦૦-૫૦૦ પાંચ-પાંચસો યોજન પ્રમાણ ભાગ જમીનની અંદર અદૃષ્ય છે. હરિ અને હરિસહ ફૂટ સિવાયના સમસ્ત વક્ષસ્કાર પતેના કુટ ૫૦૦-૫૦૦ પાંચ-પાંચસો જન ઉંચા છે, તથા અયામ અને વિષ્કભની અપેક્ષાએ તે બધા મૂળભાગમાં ૫૦૦-૫૦૦ પાંચસો-પાંચસે લેજનના છે. વક્ષસ્કાર પર્વતોના બધા મળીને ૪૮૦ ચાર એંસી કૂટ છે. તેમની સંખ્યા આ પ્રમાણે છે-
વિત્રભના
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૨