Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૯, અને માલ્યવાના ૯મળીને ૧૮ અઢાર ફૂટ થાય છે. બાકીના બે પવ તાના ૭ ૭=૧૪ થાય છે. તથા સેાળ વક્ષસ્કારોના ૪-૪ ચાર ચાર હિસાબે ૬૪ ચેાસડ ફૂટ થાય છે. તે બધાના સરવાળે! ૯૬ છન્નું થાય છે. આ રીતે એક ક્ષેત્રમાં ૯૬ છન્નુ ફૂટ છે. અઢીદ્વીપમાં મેરૂપ તવાળાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે. ૯૬ છન્નુ ંને પ પાંચ વડે ગુણવાથી સમસ્ત વક્ષસ્કારાના ટ્રૂટોની સંખ્યા ચારસા ૪૮૦ એસી આવી જાય વલયફ્રૂટ સિવાયના જેટલા નંદનકૂટ છે તે ૫૦૦-૫૦૦ પાંચસા-પાંચસેા ચેાજન ઉંચા છે, અને મૂળ ભાગમાં આયામ અને વિકલની અપેક્ષાએ ૫૦૦-૫૦૦ પાંચસેપાંચસો ચેાજનના છે. સૌધર્મ અને ઈશાન, એ એ ામાં જે વિમાને છે તે ૫૦૦-૫૦૦ પાંચસે-પાંચસે યાજન ઉચાં છે. ાસૂ. ૧૪૭ણા
છસૌ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર છસે (૯૦૦)નાં સમવાયા બતાવે છે-‘નળમામ મુિ’ રૂચાતિ ।
ટીકા—સનત્સુમાર અને માહેન્દ્ર એ એ કલ્પામાં જે વિમાને છે તે ૬૦૦ સેા યાજન ઉંચા છે. ખુલ્લ હિમવાન પર્વતકૂટના ઉપરના અન્તિમ ભાગથી ખુલ્લ હિમવાન વર્ષધર પર્યંતનુ જે સમધરણિતળ છે તે ૬૦૦ છસેા ચેાજનને અતરે છે. તે અંતરનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–કુલ્લહિમવાન પર્યંત ૧૦૦ એકસેસ યાજન ઉચા છે. અને તેનું ફૂટ ૫૦૦ ચૈાજન ઉંચુ છે, તે મને મળીને ૬૦૦ છસા ચેાજન અંતર આવી જાય છે. એ જ પ્રમાણે શિખરીકૂટના ઉપરના અન્તિમ ભાગથી શિખરી વર્ષધર પર્યંતના સમધરણિતલ ભાગ ૬૦૦ છસેા યાજન દૂર છે ભગવાન પાર્શ્વનાથના વધારેમાં વધારે ૬૦૦ છસેા વાદી એવાં હતાં કે જેમને દેવ, મનુષ્ય અને અસુર સહિતની સભામાં અન્ય વાદીએ પરાજિત કરી શકતા નહીં. આ અવસર્પિણી કાળના કુલકરામાંના અલિચન્દ્ર નામના ચેાથા કુલકર ૬૦૦ છસો ધનુષ પ્રમાણ ઉંચા હતા. વાસુપૂજ્ય ભગવાને ૬૦૦ છસેા પુરુષા સાથે દીક્ષા લઈને અગારાવસ્થા પૂરી કરીને અનગારાવસ્થા ધારણ કરી હતી. ાસૂ. ૧૪૮મા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૪૩