Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે-મેરુના પશ્ચિમ અન્તિમ ભાગથી જબુદ્વીપના અન્તિમ ભાગ પંચાવન(૫૫)હજાર ચેાજન દૂર છે. ત્યાંથી વેલ ધર નાગરાજના નિવાસસ્થાનરૂપ ગાસ્તૂપ પર્યંતના અન્તિમ ભાગ ખેતાળીસ (૪૨) હજાર ચેજન દૂર છે, તેથી મેરુના પશ્ચિમના અન્તિમ ભાગથી પૂર્વ દિશામાં ૨હેલ ગેસ્તૂપ પર્વતના પશ્ચિમાન્ત પ્રદેશ ૯૭૦૦૦ (સત્તાણું હજાર) ચેાજન દૂર છે. તે સ્પષ્ટ થાય છે. ચારે દિશાએ વિષે પણ એમ જ સમજવું એટલે કે મદર પર્યંતના ઉત્તરના અન્તિમ ભાગથી, દક્ષિણ દિશામાં આવેલ દકલાસ આવાસ પર્યંતના ઉત્તરનેા અન્તિમ પ્રદેશ, તથા મદર પર્વતના પૂર્વના અન્તિમ પ્રદેશથી પશ્ચિમ દિશામાં આવેલ શ ંખ આવાસ પર્યંતના પૂર્વના અન્તિમ પ્રદેશ, તથા મંદર પર્વતના દક્ષિણના અન્તિમ પ્રદેશથી ઉત્તરદિશામા રહેલા દકસીમન આવાસ પર્યંતના દક્ષિણના અન્તિમ પ્રદેશ, તે પ્રત્યેક ૯૭-૯૭—૯૭ સત્તાણુંસત્તાણું—સત્તાણું હજાર યેાજનને અંતરે છે. જ્ઞાનાવરણ આદિ આઠ કમ્પની મળીને કુલ ૯૭ સત્તાણું ઉત્તર પ્રકૃતિયેા કહેલ છે. તે આ પ્રમાણે છે જ્ઞાનાવરણની પ, દશ નાવરણની ૯, વેદનીયની ૨, મેાહનીયની ૨૮, આયુકર્મની ૪૨, ગેાત્રકની ૨, અને અંતરાયકમ ની પ.
દસમાં ચતુરન્ત ચક્રવતિ હરિષણ નરેશ ૯૭૦૦ નવ હજાર સાતસે વર્ષ કરતાં ઘેાડા, એ સમય ગૃહસ્થાવસ્થામાં વ્યતીત કરીને દીક્ષિત થયા હતા. તેમનું સમસ્ત આયુષ્ય દશ હજાર વર્ષોંનું હતું. તેમાંમાં ૯૭૦૦ સત્તાણુસા વકરતાં ઘેાડ આછે સમય ગૃહસ્થાવસ્થામાં તેમણે વ્યતીત કર્યાં હતા. ત્યારબાદ ૩૦ ત્રણસેા વર્ષ કરતાં ઘેાડા વધુ સમય માટે તેએ શ્રમણાવસ્થામાં રહ્યા હતા. ઇસૂ. ૧૩૬૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૫