Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચૌરાણવે સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર ચરાણું (૯૪)નાં સમવાયા દર્શાવે છે-‘નિતનીતિયામોન ફાતિ ।
ટીકા”—નિષધ અને નીલવંત, એ પ્રત્યેક પર્યંતની જીવા૯૪૧૫૬ /૧૯ ચૈાજનની લંબાઈવાળી છે, એટલે કે નિષધપતની જીવા ૯૪૧૫૬.૨/૧૯ યાજનની છે અને નીલ પર્યંતની જીવા એવડી જ છે. અજિતનાથ ભગવાનના અવધિજ્ઞાની મુનિયા નવ હજાર ચાર સે। (૯૪૦૦) હતા. હાસૂ. ૧૩૩ા
હવે સૂત્રકાર પંચાણું (૫)નાં સમવાયે ખતાવે છે–તુપાલન હું બરો’ રૂસ્વાતિ ।
પંચાણવે સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
ટીકા સુપાર્શ્વનાથ પ્રભુના ૯૫ પંચાણું ગણુ અને ૯૫ ૫ંચાણું જ ગણધર હતા. બુદ્વીપના અન્તિમ પ્રદેશથી ચારે દિશાઓમાં લવણસમુદ્રને ૯૫-૯૫ ૫ંચાણું પંચાણું હજાર ચેાજન અવહિત ચાર મહાપાતાલકલશ છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે-વલયમુખ, કેતુક, ચૂપક અને ઇશ્વર. લવણુસમુદ્રના ખન્ને પડખે ૯૫-૯૫ પ્રદેશ 'ડાઇ અને ઊ'ચાઈની અપેક્ષાએ કહેલ છે. તેનું તાત્પ આ પ્રમાણે છેલવણસમુદ્રની અંદર અન્તરાલથી દસ હજાર ચેાજન પ્રમાણ ક્ષેત્રની ઉંડાઇ સમતલ પૃથ્વીની અપેક્ષાએ એક હજાર ચૈાજનની છે. ત્યાર બાદ ૯૫ પંચાણું પ્રદેશોથી આગળ જતાં ઉડાઈ ઘટે છે અને ઉંચાઇ આવે છે. વળી ત્યાંથી ૯૫ પંચાણું પ્રદેશ આગળ જતાં ઊંચાઇ ઘટી જાય છે અને ઉંડાઈ આવી જાય છે. કુંથુનાથ ભગવાનનું આયુષ્ય ૯૫ પંચાણું હજાર વર્ષનું હતું. તેમાંના ૨૩૭૫૦ તેવીસહજાર સાતસે પચાસ વર્ષ કુમારાવસ્થામાં, ૨૩૭૫૦ તેવીસહજાર સાતસે પચાસ માંડલીક પદમાં, અને ૨૩૭૫૦ તેવીસહજાર સાતસૌ પચાસ વર્ષ અનગાર પટ્ટમાં વ્યતીત કર્યા હતા. ત્યાર બાદ તેઓ મેક્ષ સિધાવ્યાં હતાં ભગવાન મહાવીરના સાતમા ગણધર, સ્થવિર મૌ પુત્રનું આયુષ્ય ૯૫ ૫ંચાણું વનું હતું. તેમાંના ૬૫ પાંસઠ વષૅ ગૃહસ્થાવસ્થામાં, ૧૪ ચૌદ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં અને ૧૬ સેાળ વર્ષ કેવલી પદમા વ્યતીત થયા હતા. પછી તેએ મેક્ષે ગયા છે. ાસુ. ૧૩૪ા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૩૩