Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સત્તાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર સત્યાશી (૮૭) નાં સમવાયેા બતાવે છે—મંક્ષળ વજ્જવસ્તુ ત્યાદિ !
ટીકા-મંદર પતના પૂર્વના આખરી ભાગથી ગેાસ્તૂપ નામના આવાસ પતના પશ્ચિમ ચરમાંત પ્રદેશ સત્યાશી (૮૭) હજાર ચેાજન દૂર છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-મેરુના જે પૂર્વ દિશાના આખરી ભાગ છે તે ભાગથી જમૂદ્વીપાન્તત જે ભાગ તે પીસ્તાળીસ હજાર ચેાજન દૂર છે, તથા લવસમુદ્રમાં પૂદિશામાં રહેલ જે ગાસ્તૂપ નામના પંત છે, કે જેની ઉપર વેલંધર નામના નાગરાજ રહે છે, તે ખેતાલીસ હજાર ચૈાનમાં છે. ૪૫૦૦૦ પીસ્તાલીસ હજાર અને ૪૨ ખેતાળીસ હજાર ચેાજનના સરવાળે કરવાથી ૮૭૦૦૦ સત્યાશી હજાર ચેાજનનુ અંતર આવી જાય છે. સુમેરુ પર્વતના દક્ષિણના આખરી ભાગથી દગભાસ નામના આવાસ પતના ઉત્તરનેા આખરી ભાગ સત્યાશી હજાર (૮૭૦૮૦) ચેાજન દૂર છે. એ જ પ્રમાણે મંદર પર્યંતના પશ્ચિમના આખરી ભાગથી શ ંખ નામના આવાસ પર્યંતનેા પૂર્વદિશાના આખરી ભાગ સત્યાશી (૮૭) હજાર યેાજન દૂર છે. એ જ પ્રમાણે સુમેરુ પર્વતના ઉત્તરના અતિમ પ્રદેશથી દકસીમન નામના આવાસ પર્યંતના દક્ષિણને અન્તિમ ભાગ ૮૭૦૦૦ સત્યાશીહજાર ચેાજન દૂર છે. જ્ઞાનાવરણ અને અન્તરાય સિવાયની દનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ અને ગાત્ર, એ છ કમ પ્રકૃતિયાની એકંદરે ૮૭ સત્યાશી હજાર ઉત્તરપ્રકૃતિયા છે તે આ પ્રમાણે છે—દનાવરણની ૯, વેદનીયની ૨, મેાહનીયની ૨૮, આયુની ૪, નામકર્મીની ૪૨, અને ગાત્રકમનીર, મહાહિમવંતફૂટના ઉપરના અન્તિમ ભાગથી સોગ ધિક કાંડના નીચેના અન્તિમ પ્રદેશનું અંતર ૮૫૦૦ સત્યાશી સેા ચેાજન છે, મહાહિમવાનફૂટની ઊંચાઇ પાંચસો (૧૦૦) ચેાજનની છે. અને મહાહિમવાન વર્ષધરની ઉંચાઈ ૨૦૦ ખસેા ચેાજનની છે. આ રીતે બન્ને મળીને ૭૦૦ સાતસા યેાજન થયા. તથા રત્નપ્રભા પૃથ્વીના અવાન્તર કાંડામાં પહેલા રત્નકાંડથી આઠમાં સૌગધિકકાંડનું અંતર આઠ હજાર (૮૦૦૦) યોજન છે. તે ૮૦૦૦ આઠ હજાર અને ७०० સાતસાના સરવાળા કરવાથી ८७०० સત્યાશી સા ચેાજનનું અંતર આવે છે. એ જ પ્રમાણે પાંચમાં વર્ષોંધર પર્વતના રુકિમકૂટ નામના બીજા ફ્રૂટની ઉપરના અન્તિમ ભાગથી સૌગધિક કાંડના નીચેના અન્તિમ ભાગનું અંતર ૮૭૦૦ સત્યાશી સેા ચેાજન છે. પ્રસૂ ૧૨૬૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૨૪