Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
પ્રકૃતિયાના બંધ બાધે છે-પણ પૂર્વાકત ૨૮ અઠ્ઠાવીસ પ્રકૃતિયામાં તથા આ ૧૮ અઠ્ઠાવીસ પ્રકૃતિયામાં કેઈ કોઈ જગ્યાએ જે ભેદ છે તે આ પ્રમાણે છે પ્રશસ્ત વિહાયમતિને સ્થાને અપ્રશસ્ત વિહાયેાગતિને), સમચતુરસ સંસ્થા ના સ્થાને હું ડક સંસ્થાનના, સ્થિર નામકર્માંર્નસ્થ ને અસ્થિર નામક ના સુભગ નામક ને સ્થાને દુભગ નામકમના, શુભ નામકમ'ને સ્થાને અશુભ નામક ના સુવર નામકમને સ્થાને દુઃસ્વર નામકમ ના, આય નામક ને સ્થાને અનાદેય નામક ના અને યશકીતિ નામકર્મીને સ્થાને અયશઃકીતિ નામક`ના ખધ તે નારકી જીવે બાંધે છે. બાકીની ૨૦ વીસ પ્રકૃતિયા દેવગતિ અનુસ ૨ છે.
ભાવા —સૂત્રકારે આ સૂત્ર દ્વારા ૨૮ અઠ્ઠાવીસ સખ્યાવાળાં સમવાયેનું કથન કયુ" છે, જે આ પ્રમાણે છે-માસિકી (માસિક) આરૈષણા આદિના ભેદથી આચાર પ્રકલ્પ ૨૮ અઠ્ઠાવીસ પ્રકારના છે. ભવસિદ્ધિક જીવેામાંના કેટલાક ભવસિદ્ધિક જીવાના મેાહનીયકર્મોની અન્ડ્રુ વીસ પ્રકૃતિયા સત્તા પર રહે છે. આભિનિાધિક જ્ઞાન ૨૮ અઠ્ઠું વીસ પ્રકારનું છે. તેમાં અર્થાવગ્રહજ્ઞાન ૨૪ ચાવીસ પ્રકારનુ`અને ચક્ષુ અને મનને અપ્રાપ્યકારી હાવાથી વ્યંજનાવગ્રહ ૪ ચાર પ્રકારના હોય છે. ઈશાન કલ્પમાં ૨૮ અઠ્ઠાવીસ લાખ વિમાનાવાસ છે. જે જીવા દેવગતિના બંધ ખાંધે છે, તેમને દેવગતિ આદિ નામ કની અઠ્ઠાવીસ પ્રકૃતિયાના બંધ થાય છે. એ જ પ્રમાણે નરક ગતિના ખંધ બાંધનાર નારકી જીપ પણ ૨૮ અઠ્ઠાવીસ નામ ક્રમની પ્રકૃતિયોના ખંધ બાંધે છે. પણ દેવગતિની ૨૮ અઠ્ઠાવીસ પ્રકૃતિયે। અને નર્કગતિની ૨૮ અઠ્ઠાવીસ પ્રકૃ તિયા વચ્ચે જે ભેદ છે તે આ સૂત્રમાં દર્શાવવામાં આવેલ છે. સૂ ૬ા
અઠ્ઠાઇસવે સમવાયમેં નૈરયિકોં કી સ્થિતિકા નિરૂપણ
ટીકા —‘મીત્તે નં’” હત્યાતિ । આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીનો સ્થિતિ ૨૮ અઠ્ઠાવીસ પત્યેાપમની કહી છે. સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ ૨૮ અઠ્ઠાવીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવાની સ્થિતિ ૨૮ અઠ્ઠાવીસ પત્યેાપમની કહી છે. સૌધમ અને ઇશાન, એ બે કલ્પામાં કેટલાક દેવાની સ્થિતિ ૨૮ અઠ્ઠાવીસ પત્યેાપમની કહી છે. ઉપરિતન અધસ્તત ત્રૈવેયક નિવાસી દેવાની જઘન્ય સ્થિતિ ૨૮ અઠ્ઠાવીસ સાગરાપમની કહી છે જે દેવા મધ્યમ ઉપરિતન પ્રવેયક વિમાનેામાં દેવના પર્યાયે ઉત્પન્ન થાય છે તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ અઠ્ઠાવીસ સાગરે પમની કહી છે. તે દેવા ૨૮ અઠ્ઠાવીસ અમાસ ૧૪ ચૌદ માસ-બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસેાશ્ર્વાસ લે છે. તે દેવે ને ૨૮ અઠ્ઠા વીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહારસં જ્ઞા ઉત્પન્ન થાય છે. તેમાં કેટલાક
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૯