Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છપ્પન સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર છપન (૫૬) સંખ્યાવાળાં સમવાયે દર્શાવે છે. “નંદી vi રી' ફારિ !
ટીકાર્થ- જંબૂઢીય નામના દ્વીપમાં છપ્પન નક્ષત્રને ચન્દ્રમા સાથે વેગ થતું હતું. વર્તમાન કાળમાં થાય છે, અને ભવિષ્યમાં પણ તેઓ ચન્દ્રમા સાથે યોગ કરશે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જંબુદ્વીપમાં બે ચન્દ્રમાં છે તે દરેકના ૨૮, ૨૮, અઠયાવીસ ૨ નક્ષત્ર છે. આ રીતે ૨૮–૨૮ મળીને છપ્પન થાય છે, વિમળનાથ ભગવાનના છપ્પન ગણ હતાં અને છપન ગણધર હતા . ૯૫
સત્તાવન સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર સત્તાવન (૫૭) સંખ્યાવાળાં સમવાય બતાવે છે તારું વિજા રૂલ્યાતિ ! ટીકાર્ય–આચાર ચલિકા સિવાયના ત્રણ ગણિપિટકાના સત્તાવન (૫૭) અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે-આચારાંગ, સૂત્રકૃતાંગ, અને સ્થાનાંગ, એ ત્રણ ગણિ. પિટક છે. તેમાં આચારાંગના પહેલા શ્રુતસ્કંધમાં નવ અધ્યયન છે. તેમાં જે નિશીથાધ્યયન છે તેને વિષય જુદે હોવાથી તેની અહીં ગણતરી કરી નથી. બીજામાં સોળ અધ્યયન છે. તેમાંને આચારચૂલિકા નામનું જે એક અધ્યયન છે તેની અહીં ગણતરી કરી નથી તેથી પંદર અધ્યયન જ સમજવાના છે. સૂત્રકૃતાંગ નામના બીજા અંગનાં પહેલા શ્રતસ્કંધના સેળ અને બીજા ગ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે. ત્રીજા સ્થાનાંગ સૂત્રમાં દસ અધ્યયન છે. ત્રણે ગણિપિટકાના સઘળા અધ્યયનને સરવાળો (૯-૧૫-૧૬૭–૧૦) સત્તાવન થાય છે. નાગકુમાર દેવેનું નિવાસસ્થાન ગેસ્તૂપ નામને આવાસ પર્વત છે, તેને પૂર્વના આખરી ભાગથી વડવાસુખ નામના પહાપાતાલકલશને તદ્દન મધ્ય ભાગ સત્તાવન (૫૭) હજાર યોજન દૂર આવેલ છે. અહીં આ પ્રમાણે સમજવાનું છે–જબૂઢીપની વેદિક અને ગોસ્તૂપ પર્વત એ બન્ને વચ્ચેનું અંતર બેંતાલીસ(૪૨)હજાર એજનનું છે. ગસ્તૂપ પર્વતને વિધ્વંભ(વસ્તાર) એક હજાર થજનને છે. તેથી તે ૪૩ તેંતાળીસ હજાર એજનને ૯૫ પંચાણું હજાર યોજનમાંથી બાદ કરતાં ગોતૂપ અને વડવાસુખ પાતાલકશનું અંતર બાવન હજાર જન થાય છે. વડવામુખ પાતાલકલશન વિષ્ક દસ હજાર યોજન વિધ્વંભને મધ્યભાગ કાઢવા માટે દસ હજાર યોજનને અર્ધો ભાગ ગણુતા પાંચ હજાર યોજન આવે છે તે પાંચ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૩