Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હજાર યેાજનની છે. તેમાંથી એક હજાર ચેાજનની સમુદ્રની ઊંડાઇ છે તથા ૧ એક લાખ ચેાજનનાં પાતાલકલશ છે. આ રીતે ૧ એક લાખ ૮૦ એ'સી હજાર ચાજનમાંથી એક લાખ ૧ એક હજાર ચેાજન બાદ કરવાથી વડવામુખ પાતાલકલશના ચરમાન્ત ભાગથી રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત ભાગનું અંતર ૭૯ ઓગણ્યાસીતેર હજાર ચેાજન નીકળે છે. એ જ પ્રમાણે કેતુ, ચૂપ અને ઈશ્વર નામના પાતાલકલશાના અધસ્તન અન્તિમ ભાગેાથી રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્તભાગનું અંતર પણ ૩૯ ઓગણ્યાએંસી હજાર યેાજન આવે છે. પાંચમી પૃથ્વીનાં ખરાખર મધ્ય ભાગથી છઠ્ઠા નાધિના નીચેના ચરમાન્ત ભાગનું અ ંતર ૭૯ અગણ્યાએ સી ચેાજનનું છે. તેનુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-પાંચમી પૃથ્વીની ઊ’ડાઇ એક લાખ અઢારહજાર ચેાજનની છે. ઘનધિ વાતવલયની ઊંડાઇ વીસ હજાર ચેાજનની છે. આ રીતે પાંચમી પૃથ્વીનુ અર્ધું પ્રમાણ ૫૯ ઓગણસાઇઠ હજાર ચેાજન અને ઘનેાધિ વાતવલયના વીસહજાર ચેાજનના સરવાળા કરતાં જ ૭૯ ઓગણ્યાએ સૌ હજાર ચેાજનનેા સરવાળા આવે છે તે પાંચમી પૃથ્વીના મધ્યભાગથી ઘનેધિવાતવલયના નીચેના અન્તિમ ભાગનુ અંતર છે. જબુદ્વીપની જગતી (કેાટ)નાં ચાર દ્વાર છે. તેમના નામ વિજય, વૈજય’ત, જયત અને અપરાજિત છે. તે ખધાં ચાર, ચાર ચેાજન પહેાળાં છે. તે દ્વારા ગબ્યૂતિકાશ-સુધીની પૃથુલ-વિસ્તૃત-દ્વારશાખાથી યુકત છે. તે દ્વારા પૂર્વ આદિ ચાર દિશા આમાં છે. તે દ્વારાનુ પરસ્પરનું અંતર ૭૯ એગણ્યાએ'સી હજાર ચેાજનથી વધારે છે. તે અંતરની સ્પષ્ટતા આ પ્રમાણે સમજવી જ ખૂદ્બીપની પરિધિનુ' પ્રમાણ ત્રણ લાખ સેાળહજાર ખસેા સત્યાવીસ (૩૧૬૨૨૭) ચેાજન, ત્રણ (૩) કાશ, એક સૌ અઠયાવીસ (૧૨૮) ધનુષ અને સાડાતેર (૧૩ા) આંગળ છે. તે પરિધિ પ્રમાણમાંથી દ્વારા તથા દ્વારશાખાએનુ' જે પૂર્વłકત ૧૮ અઢાર ચેાજનનું વિશ્ક ભ-પ્રમાણ છે તે ખાદ કરવાથી જે પ્રમાણ બાકી રહે છે. તેના ચાર ભાગ પાડી નાખવાથી પ્રત્યેક દ્વારનું પરસ્પરનુ' અતર નીકળે છે.
ભાવા - —આ સૂત્રમાં ૭૯ એગણ્યાએંસી સખ્યાવાળાં સમવાયાનું કથન કર્યુ છે. તે આ પ્રમાણે છે-રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ (ભાગ) છે-(૧) રત્નકાંડ, (ર) પકબહુલકાંડ, અને(૩) જલબહુલકાંડ રત્નકાંડની જાડાઇ સાળ હજાર યોજનની છે. પ'કબહુલકાંડની જાડાઈ ૮૪ ચાસી હજાર ચાજનની છે, અને જલમહુલકાંડની મેાટાઈ ૮૦ એ’સી હજાર ચાજની છે. તે ત્રણેના સરવાળા કરવાથી રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ એકલાખ ૮૦ એ‘સી હજાર ચેાજનની છે. તે ત્રણેના સરવાળા કરવાથી રત્નપ્રભા પૃથ્વીની જાડાઇ એકલાખ એ.સી હજાર ચેાજન આવી જાય છેવડવામુખ આદિ ચાર પાતાલકલશે લવણસમુદ્રમાં છે. સમુદ્રનું અવગાહમાન એકહજાર ચેાજનનું છે. અને પાતાલકલશનું અવગાહમાન એકલાખ ચેાજનનું છે. ૧૮૦૦૦૦(એકલાખ એંસી હજાર)
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૫