Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧૮) મંડળમાં બે વાર પ્રવેશ કરીને સંચરણ કરે છે. જો કે જે બૂઢીપમાં પાસ () સૂર્યમંડળ છે, છતાં પણ “જબૂદ્વીપ પદથી તેના બાહ્ય મંડળને પણ અહી" ગ્રહણ કરવામાં આવેલ છે. ઈન્દ્ર દ્વારા મોકલાયેલ હરિણગમેલી દેવ દ્વારા ૮૨ ખાસી અહોરાત્ર વ્યતીત થતા અને ૮૩ ત્યાસી મી અહોરાત્ર થતાં, આસો વદી તેરશને દિવસે દેવાનંદ બ્રાહ્મણીના ગર્ભમાંથી ત્રિશલા ક્ષત્રિયાણીના ગર્ભમાં શ્રમણભગવાન મહાવીરને મૂકવામાં આવ્યા. બસ એજનની ઉંચાઈના મહાહિમવાન નામના બીજા વર્ષધર પર્વતની ઉપરના અન્તિમ ભાગથી સૌગંધિક કાંડના નીચેના અંતિમ ભાગનું અંતર ખાંશી સે (૮૨) યોજન છે. તે અંતરનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેરત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ છે. (૧) બરકાંડ (૨) પંકકાંડ અને (૩) અબ્બહુલકાંડ તેમાંને જે ખરકાંડ છે તે રત્નકાંડ, વાકાંડ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલક, સૌગંધક, તરસ, અંજન, અંજનપુલક, રજત, જાતરૂપ અંક, સ્ફટિક અને રિન્ટેકાંડ, એ સેળ પ્રકારનાં રત્નની પ્રચુરતાવાળો છે. દરેક કાંડ એક એક હજાર યોજન છે. સૌગંધિકકાંડ આઠમો કાંડ છે તે પહેલાં કાંડથી એંસી સે (૮૦૦૦) યોજન દૂર છે. તથા બીજા મહાહિમાવાન પર્વતની ઉંચાઈ બસે (૨૦૦) યોજનની છે. આ રીતે મહાહિમવાન પર્વતના ઉપરના અન્તિમ ભાગથી સૌગંધિક કાંડને નીચેને અંતિમ ભાગ ૮૨૦૦ આઠહજાર બસ દૂર છે તે સિદ્ધ થાય છે. એ જ પ્રમાણે પાંચમાં વર્ષધર કમી પર્વતના અન્તિમ ભાગથી સૌગંધિક કાંડને નીચેને અન્તિમ ભાંગ ૮૨૦૦ આઠહજાર બસે જન દૂર છે પસૂ. ૧૨૧
| તિરાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ત્યાશી (૮૩) સંખ્યાવાળા સમવાયો બતાવે છે-“મને મળવું महावीरे' इत्यादि। ટીકાર્થ–૮૩યાસી અહોરાત્ર વ્યતીત થયા પછી ૮૩યાશીમી અહેરાત્રે દેવાનંદા બ્રાહ્મ
ના ગર્ભમાંથી હરિગમેષી દેવ દ્વારા ભગવાન મહાવીરને ત્રિશલ દેવીના ગર્ભમાં મૂકવામાં આવ્યા. શીતળનાથ ભગવાનના ૮૩ ત્યાસી ગણ અને ૮૩ ત્યાસી ગણધર હતા. સ્થવિર મંડિતપુત્ર ૮૩ ત્યાસી વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધ થયાં, બુદ્ધ થયાં સંસારથી
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૮