Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મુકત થયાં. પરિનિવૃ ત થયાં અને સમસ્ત દુ:ખાથી રહિત થયા. કાશલ દેશમાં જન્મેલા, ઋષભદેવ ભગવાન ૮૩ ત્યાસી લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવસમાં રહ્યા હતા. ત્યાર બાદ મુઠિત થઈને દીક્ષિત થયા. તેઓ ૨૦ વીસ લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં, અને ૬૩ તેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યાવસ્થામાં રહ્યા હતા. તેથી તેમના ગ્રહસ્થાવાસ ૮૩ ત્યાંસી લાખ પૂર્વના કહેવામાં આવ્યાં છે. ચાતુરન્ત ચક્રવતિ ૭૭ સત્યે તેર લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં અને છ લાખ સુધી ચક્રવર્તીત્વમાં-એટલે કે ૮૩ ત્યાશી લાખ પૂર્વ સુધી ગૃહસ્થાવાસમાં રહીને જિન, કેવલી, અને સ ભાવદશી થયાં છે. ।। સ. ૧૨૨॥
સર્વૈજ્ઞ
ચૌરાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ચાર્યાસી (૮૪)નાં સમવાયેા ખતાવે છે-ચાવીરૂં નિયાવાસ’ રૂસ્થતિ ।
ટીકા-પહેલી પૃથ્વીમાં ત્રીસ (૩૦) લાખ, ખીજી પૃથ્વીમાં ૨૫ પચીસ લાખ, ત્રીજી પૃથ્વીમાં પંદર લાખ, ચાથી પૃથ્વીમાં દશ લાખ પાંચમી પૃથ્વીમાં ત્રણ લાખ છઠ્ઠી પૃથ્વીમાં ૯૫. નવાણુ' હજાર નવસેા પંચાણુ' સાતમી પૃથ્વીમાં પાંચ, એ પ્રમાણે સાતે પૃથ્વીમાં મળીને ૮૪ ચાર્યાસી લાખ નરકાવાસ છે, કૈાશલ દેશમાં જન્મેલા ઋષભનાથ ભગવાન ચાર્યાસી (૮૪) લાખ પૂર્વનું આયુષ્ય ભાગવીને સિદ્ધ બુદ્ધ, સંસારથી મુકત પરિનિવૃત અને સમસ્ત દુ:ખાંથી રહિત થયા. એ જ પ્રમાણે ૮૪ ચાર્યાસી લાખ પૂર્વાંનું આયુષ્ય લાગવીને ભરત માહુબલી, બ્રાહ્મી, સુંદરી, એ બધા પણ સિદ્ધિગતિ પામ્યા છે. અગિયારમાંતીર્થંકર શ્રેયાંસ ભગવાન ચોર્યાસી (૮૪) લાખ વ'નું આયુષ્ય લેાગવીને સિદ્ધ, બુદ્ધ, સંસારથી મુકત અને સમસ્ત દુખાથી રહિત થયા છે, શ્રેયાંસ પ્રભુના સમયમાં થઇ ગયેલ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ ચાર્યાસી લાખ વ તુ આયુષ્ય ભાગવીને સાતમી નરકમાં પાંચ નરકાવાસાની વચ્ચે આવેલા અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નારકી પર્યાયે ઉત્પન્ન થયેલ છે. દેવરાજ શશ્ન દેવેન્દ્રના ૮૪૦૦૦ ચેાર્યાસી હજાર સામાનિક દેવા છે જ બુદ્વીપની મધ્યના મેરુપર્યંતને ઘેાડીને બાકીના ચાર મદર પ તામાંના પ્રત્યેક મંદર પ°ત ૮૪-૮૪ હજાર યેાજન ઉચા છે. બધા અંજનગિરિ ૮૪-૮૪ હજાર ચેાજન ઉંચા છે. જ બુદ્ધીપ પછી આઠમા ન ંદીશ્વર નામના દ્વીપમાં તે અ'જનગરિયા ચારે દિશાએ આવેલા છે. અને તે ચાર છે, હરિવર્ષ અને રમ્યકવ કે જે ઉત્તર દિશાનાં ભાગમાં આવેલ છેતેમની પ્રત્યેક પ્રત્યચા ધનુ: પૃષ્ઠ-આરાપિત દોરી વાળા ધનુષના પૃષ્ઠ જેવા પરિધિખંડ-૮૪૦૧૬ ૪/૧૯ ચેાજ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૯