Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વધારે અઢાર (૧૮) મુહૂર્તી અને રાત્રિમાન એછામાં ઓછું ૧૨ ખાર મુહૂત નું હાય છે. ત્યારબાદ આભ્યન્તર મડળની પછીના મ`ડળ પર આવીને ભ્રમણ કરે છે ત્યારે તે બન્નેનું અંતર ૯૬૪૦ ૩૫/૬૦ ચેાજન સુધીનું થાય છે. ત્યારે દિવસ ૧૮ અઢાર મુર્હુત પ્રમાણ કરતાં એક મુહૂત ના ૬૧ ભાગેામાંથી એ ન્યૂન ભાગ જેટલેા (૧૬ ૫૯/૬૧ મુર્હુતના પ્રમાણુ અને રાત્રિ ૧૨ ૨/૬૧ મુર્હુત પ્રમાણ થાય છે. આ રીતે દક્ષિણાયનથી નિવૃત્ત થયેલ એટલે કે ઉત્તરાયનમાં પ્રવેશ કરવાની સમીપ આવેલ સૂય પહેલા મડળથી ૩૯માં મ`ડળમાં, રાત્રિના ૭૮ ઇંચે તેર (ભાગાનેએટલે કે મુહૂના ૬૧ એકસઠ ભાગ કરીને તેએમાંથી ૧ ભાગ પ્રમાણ ૭૮ ઇંચે તેર ભાગાને પિત (ક્ષય) કરીને અને દિવસના એટલા જ ભાગેાની વૃદ્ધિ કરીને ભ્રમણ કરે છે. તેમાં દિવસપ્રમાણ ૧૬ ૩૪/૯૧ મુર્હુત નુ અને રાત્રિપ્રમાણ ૧૩ ૧૭/૬૧ મુહૂત નું થાય છે. આ કથનથી તે વાત સમજાય છે કે દક્ષિણાયનમાં સૂર્ય દિનમાનને ઘટાડે છે અને રાત્રિમાનને વધારે છે. તથા ઉત્તરાયનમાં દિનમાનને વધારે છે અને રાત્રિમાનને ઘટાડે છે.
ભાવા—આ સૂત્રમાં સૂત્રકારે અડયાતર (૭૮)ની સંખ્યાવાળાં સમવાયાનુ કથન કયુ" છે—સામ, યમ, વરુણ અને વૈશ્રમણ, એ ચાર લેાકપાલ છેતેમાંને જે વૈશ્રમણ લેાકપાલ છે તે સુવર્ણ કુમાર અને દીકુમારીનાં ૭૮ અચે તેર લાખ ભવનાના અધિપતિ છે. સ્થવિર અકપિત ૭૮ અયાતેર વર્ષનું આયુષ્ય લાગવીને સિદ્ધપદ પામ્યા છે. ઉત્તરાયનમાંથી નિવૃત્ત થયેલા સૂર્ય જ્યારે પહેલા મ’ડળમાંથી ૩૯માં મ’ડળમાં સંચરે છે ત્યારે તે દિવસના એક મુહૂર્તીના ૬૧ એકસઠ ભાગમાંથી ૧ ભાગ પ્રમાણ અયાતેર ભાગેાના ક્ષય કરી નાંખે છે-એટલે કે ૧ ૧૭/૬૧ મુહૂત્ત ક્ષય કરે છે.“અને રાત્રિના એટલા જ ભાગેાની વૃદ્ધિ કરે છે. દક્ષિણાયનથી નિવૃત્ત થયેલ સૂની બાબતમાં પણ એ જ રીતે સમજી લેવુ", "સૂ. ૧૧૭ાા
ઉન્નાસી સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર ઓગણ્યાએંસી (૭૯) ની સંખ્યાવાળા સમવાયેાનુ` કથન કરે છે— વણવા ખુલ્લું ની. ત્યાદિ
ટીકા”—પૂર્વ દિશાના વડવામુખ નામના પાતાલકલશના અન્તિમ ભાગથી રત્નપ્રભા પૃથ્વીના અધાવતી ચરમાન્ત ભાગનું અંતર ૯ ઓગણ્યાએંસીહજાર ચેાજનનુ છે. તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે-રત્નપ્રભા પૃથ્વીની કુલ જાડાઇ એકલાખ એ‘સી
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૪