Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યમ`ડળેશમાં પણ સમાંશતા છે સૂર્યનાં મ`ડળ એક ચેોજનના ૬૧ એકસઠ ભાગોમાંથી ૪૮ અડતાલીસ ભાગ પ્રમાણ છે. ત્યાર બાદ અશાની સંભવિતતા નથી. તે કારણે સૂર્ય મંડળનાં સમાંશતા કહેવામાં આવેલ છે.
*
ભાવા-સૂત્રકારે આ સૂત્ર દ્વારા એકસઠ (૬૧) સખ્યાવાળા સમવાયેાનુ વર્ષોંન કર્યું છે તેમાં એ વાત બતાવવામાં આવી છે કે પાંચ સંવત્સરાથી બનતા એક યુગમા એકસઠ (૬૧) ઋતુમાસ હાય છે તે યુગ ઋતુમાસથી જ ગણાય છે. સુમેરુ પર્યંના બે કાંડામાથી પહેલા કાંડ એકસઠ હજાર ઊ ંચા છે. સમસ્ત ચન્દ્રમડળ પ૬/૬૧ ચેાજન પ્રમાણ અને સૂર્ય મ`ડળ ૪૮(૬૧ ચેાજન પ્રમાણ છે સૂ. ૧૦૦ના
બાસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ખાંસઠ (૬૨) સંખ્યાવાળાં સમવાયાનું કથન કરે છે તંત્ર મંત્રળિ' ત્યાવિ
ટીકા-પાંચ સંવત્સરા (વર્ષા) થી નિર્માણ થતાં એક યુગમાં ૬૨ ખાસડ પુનમ અને ખાસડ અમાવાસ્યાએ હોય છે. એક યુગમાં ત્રણ ચંદ્રસંવત્સર અને એ અભિવૃદ્ધિ ત સંવત્સર હાય છે. ત્રણ ચાંદ્રવર્ષ માં ૩૬ પુનમે હાય છે. અને એક અભિવદ્ધિત વર્ષમાં ૧૩ તેર ચન્દ્રમાસ હાય છે, એ અભિવૃદ્ધિ ત વ માં ૨૬ છવ્વીસ ચન્દ્રમાસ હેાય છે. તેથી એ અભિવૃદ્ધિત વર્ષીમાં ૨૬ પુનમે આવે છે તેથી એક એક યુગમાં ૩૬-૨૬૬૨ પુનમે આવે છે અને એ જ રીતે ૬૨ અમાવાસ્યાએ આવે છે. ખારમાં તીર્થંકર વાસુપૂજ્ય ભગવાનના ૬૨ ગણ હતા અને ગણધર પણ ૬૨બાસડે હતા. આવશ્યકમાં ભગવાન વાસુપૂજ્યના ૬૬ છાસઠે ગણ અને ૬૬ છાસઠ ગણધર કહેલ છે. પણ તે કથન શાસ્ત્ર વિરૂદ્ધનું છે. શુકલપક્ષને ચંન્દ્રે દરરાજ દૂર ખાસ ભાગ સુધી વધતા રહે છે અને કૃષ્ણપક્ષમાં તે દરરાજ ખાસઠ ભાગ સુધી ઘટતા રહે છે આ વિષયને લાગુ પડતી ગાથાએ સૂર્ય પ્રાપ્તિમાં પણ કહેવામાં આવી છે, જે આ પ્રમાણે છે-નું રાત્રુવિમાળ' વગેરે તથા સોહનમાળે બળ” વગેરે એ ગાથાઓમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ચન્દ્રમંડળના નવ સેા એકત્રીસ (૯૩૧) ભાગ કલ્પવામાં આવ્યા છે, તેમાંના એક ભાગ તા તદ્દન નિરાવરણ જ રહે છે જે અમાવાસ્યાને દિને પણ નિરાવરણ જ રહે છે. ખાકીનાં ૯૩૦ નવસેા ત્રીસ ભાગેામાંથી ખાસ. ખાસઠ (૬૨-૬૨) ભાગ શુકલપક્ષના પ્રત્યેક દિન વધતા રહે છે. આ રીતે પ ંદરમે દિવસે સમસ્ત ભાગ નિરાવૃત થાય છે-ખુલ્લા થાય છે. કૃષ્ણપક્ષના પ્રત્યેક દિવસે ખાસ' ખાસર્ડ (૬૨-૬૨) ભાગ ઘટતા જાય છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૮