Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આ પ્રમાણે છે—આ સંસારમાં પહેલાં જીવ સામાન્યરૂપે કમ પુદ્ગલાને ગ્રહણ કરે છે. ત્યારબાદ અધ્યવસાય વિશેષ પ્રમાણે તે સામાન્ય ગૃહિત કપુદ્ગલાને અલગ અલગ જ્ઞાનાવરણીય આદિ ભેદરૂપે પરિણમે છે. ત્યારબાદ જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, અને અન્તરાય, એ ચાર કર્મોના ત્રણ ત્રણ હજાર વર્ષના આખાધકાળને, નામગાત્રના બે બે હજાર વર્ષના અખાધાકાળને, અને માહનીયના સાત હજાર વર્ષના અખાધકાળને છેડીને તે જ્ઞાનાવરણીય આદિ કમ પ્રકૃતિયાને વિભકત કરીને અનાત્મગિક વીયથી તેમના દિલકાને ઉદય ચેાગ્ય બનાવે છે. તે સમયે તેની સ્થિતિ એ પ્રકારની હોય છે-(૧) કત્લાપાદન માત્રરૂપ, અને (૨) અનુભવરૂપ, જ્ઞાના વરણીય, દર્શનાવરણીય, વેદનીય, અને અન્તરાય, એ ચાર કર્મોની કાપાદનમાત્રરૂપ જે ઉત્કૃષ્ટસ્થિતિ છે તે તેત્રીસ (૩૩) કાડાકોડી સાગરોપમની છે, મેાહનીયકર્મીની સિત્તેર (૭૦) કોડાકેાડી સાગરેાપમની છે, નામકમ અને ગાત્રકની વીસ કાડાકોડી સાગરાપમની અને આયુક`ની તેત્રીસ સાગરાપમની અને તથા જઘન્યસ્થિતિ વેદનીયકની ૧૨ ખાર મુહૂતની, નામક અને ગાત્રની ૮ આઠ મુહૂતની, જ્ઞાનાવરણીય, મેહતીય, આયુ, અને અન્તરાય, એ પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ અન્તમુફ્તની છે. અનુભવરૂપ જે સ્થિતિ છે તે આખાકાળથી રહિત છે. તેનું તાત્પ આ પ્રમાણે છે.—ખ ધાવલિકાથી લઇને જે જે કર્મના જેટલા જેટલા આખાધાકાળ છે તેટલા કાળસુધી તે કર્માં ઉદયમાં આવતું નથી, ત્યાર પછીના સમયે પૂર્વે ભાગવવાને યાગ્ય રચિત જ્ઞાનાવરણાદિ કર્મના દલિકાને ભેગ વવાને માટે જીવ ઉદયમાં પ્રવેશ કરે છે. તે જીવ પહેલાં તે ઉદયમાં દાખલ થયેલ ક્રમ ક્રલિકાને પ્રથમ સમયમાં વધારે પ્રમાણમાં ભોગવે છે ત્યાર આદ બીજા સમયમાં ન્યૂન પ્રમાણમાં ભેગવે છે, અને એ જ પ્રમાણે ત્રીજે સમયે વધુ ન્યૂન પ્રમાણમાં ભાગવે છે, એ રીતે જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું ક`દલિક હાય એટલું જ વધારે ન્યૂન કરીને જીવ તેને ભેગવે છે. ‘કહ્યુ' છે’ એમ કહીને અહીં ‘મોત્તુળ સમવાનું’ઇત્યાદિ જે ગાયાઆ લખી છે તે આ ભાવને જ પ્રગટ કરે છે.
ભાવાર્થ.શ્રમણ ભગવાન મહાવીરે વર્ષાકાળના અષાઢી પૂર્ણિમા પછી એક માસ અને વીસ દિવસ વ્યતીત થયા ત્યારે સંવત્સરી કરી અને ત્યાર બાદ સિત્તર દિવસ સુધી વર્ષાકાળમાં રહ્યા, પાર્શ્વનાથ ભગવાન ખરાખર સિત્તેર વર્ષ સુધી શ્રમણપર્યાયનું પાલન કરીને મેાક્ષે ગયા. વાસુપૂજય પ્રભુ સત્તર ધનુષપ્રમાણ ઊંચા હતા. માહનીયકની ઉત્કૃષ્ટ સ્થિતિ અખાધકાળ સિવાય સિત્તેર (૭૦) કોડાકોડી સાગરોપમની છે, અને એટલી જ સ્થિતિવાળા તેના અનુભવનરૂપ નિષેકકાળ છેાસૂ ૧૦૯મા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૦૧