Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છિયોત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર તેર (૬) નાં સમવાયે બતાવે–“છાવત્તર વિજ્ઞgHTTIवाससयसहस्सा' इत्यादि।
ટીકાર્થ-વિધૃત્યુમાર દેના છેતેર (૭૬)લાખ આવાસ છે એ જ પ્રમાણે દ્વીપકુમાર, દિગ્ગકુમાર ઉદધિકુમાર, વિધુત્યુમાર, સ્વનિતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર એ કુમારના દક્ષિણ અને ઉત્તરનિકાયના ભેદથી પ્રત્યેક નિકાયમાં ૭૬ છોંતેર લાખ, ૭૬ છોંતેર લાખ ભવન છે. સૃ. ૧૧પ
સતહત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કાનિરૂપણ
હવે સૂત્રકાર ૭૭ (સતર) માં સમવાયનું કથન કરે છે-“મર રાવ રૂરિ ટીકાઈ–ભરત ચક્રવતિ ૭૭ સતેર લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા હતા ત્યાર બાદ તેમને મહારાજપદે અભિષેક થયે, જ્યારે અષભ પ્રભુ ૬ છ લાખ પૂર્વનું આયુષ્ય વ્યતીત કરી ચુક્યા હતા, ત્યારે ભરત ચક્રવતિને જન્મ થયે હતે. દેવાદિકેને પૂજનીય એવાં ઋષભદેવ ભગવાન ૮૩ ત્યાસી લાખ પૂર્વની અવસ્થાએ દીક્ષિત થયા હતાં તેથી ૮૩ ત્યાસી લાખ પૂર્વમાંથી ૬ છ લાખ પૂર્વ બાદ કરતાં ૭૭ સોતેર લાખ પૂર્વ વધે છે. એ જ ભરતને કુમારાવસ્થા કાળ સમજ. અંગવંશમાં ઉત્પન્ન થયેલા ૭૭ સોતેર રાજાએ મુંડિત થઈને દીક્ષિત થયા હતા. હાલમાં તેમનાં નામ અપસિદ્ધ છે. બ્રહ્મલોક નામના પાંચમાં દેવકની નીચે આવેલી ૮ આઠ કૃષ્ણરાજિમાં (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વન્ડિ. (૪) અરુણ, (૫) ગાય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ અને (૮) મત એ આઠ લોકાન્તિક દેવનિકાય રહે છે તેમાંના ગાય અને તષિત દેવનિકાયના ૭૭ સીતેર હજાર અનુચર દે એકંદરે છે. કાળા રંગની જે પૌગલિક રેખાઓ હોય છે તેમને કૃષ્ણરાજી કહે છે. તે કૃષ્ણરાજીઓ
આ પ્રમાણે છે-સનકુમાર અને મહેન્દ્ર દેવલોકની ઉપર તથા બ્રહ્મલેકની નીચે કલ્પારિષ્ટ નામના વિમાન પ્રસ્તટમાં પૂર્વ દિશામાં કૃષ્ણરાજી અને મેઘરાજી નામની બે કૃષ્ણરાજિયે છે. તથા દક્ષિણદિશાઓમાં મઘા માધવી નામની બે કૃષ્ણરાજિયે પશ્ચિમ દિશામાં વાત પરિઘા અને વાતપરિક્ષાલા નામની બે કૃષ્ણરાજી છે. ઉત્તર દિશામાં દેવપરિઘા અને દેવપરિભા નામની બે કૃણરાજી છે એ રીતે ચારે દિશાની
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૧