Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રણાલિકારૂપ જિહવા આયામમાં ૪ ચાર યાજન અને વિષ્ણુંભમાં ૫૦ પચાસ ચેાજનની છે,શીતાદા પ્રપાત હ્રદમાં-એ નામના કુંડમાં પડે છે. તે કુંડનું તળીયું વજાનુ' બનેલુ છે, તેના આયામ અને વિખુંભ ૪૮૦ ચારસોએંસી ચેાજનના છે, તેની ઊંડાઈ ૧૦ દશ ચેાજનની છે, અને તેના મધ્યભાગ સીતાદાદેવીના ભવનથી અલ'કૃત મસ્તકવાળા શીતેાદા નામના દ્વીપથી વિભૂષિત થયેલ છે અને તે નિષધપતની તલેટીમાં આવેલ છે, જે પ્રવાહરૂપ ધારા વડે તે નદી તે કુંડમાં પડે છે તે પ્રવાહરૂપ ધારા એવી લાગે છે કે જાણે કે તે ઘડાના મુખમાંથી નીકળીને તેમાં પડે છે. તે પ્રવાહરૂપ ધારાના પ્રપાતના આકાર માતીની માળા જેવાછે. જ્યારે તે પ્રપાત તે કુંડમાં પડે છે ત્યારે ઘણા મોટા અવાજ થાય છે. એ જ પ્રમાણે સીતા નદી વિષે પણ સમજવુ'. એટલે કે સીતા નામની જે મહાનદી છે તે પણ નીલવ`ધર પથી ૭૪૦૦ સાતહજાર ચારસા ચાજનથી સહેજ વધારે દક્ષિણ દિશામાં વહીને સીતાપ્રપાત નામના કુંડમાં પડે છે. ચેાથી પૃથ્વી સિવાયની બાકીની ૬ છ પૃથ્વીએમાં કુલ ૭૪ ચુંમા તેરલાખ નરકાવાસ છે. પહેલી પૃથ્વીમાં ૩૦ ત્રીસ લાખ, ખીજીમાં ૨૫ પચ્ચીસ લાખ. ત્રીજીમાં પ’દરલાખ, પાંચમોમાં ૩ ત્રણ લાખ, ઠ્ઠીમાં ૯૯૯૯૫, નવાણું હજાર નવસે પંચાણું અને સાતમીમાં પાંચ નરકાવાસ છે. સૂ. ૧૧૩ગા
પચહત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સત્રકાર ૭૫ પંચાતુરના સમવાયેા બતાવે છે-‘વિધિષ્ણ ળ પુષ્ઠર તમ' ત્યાર
ટીકાð-~~ સુવિધિ પુષ્પદંત ભગવાન, કે જે નવમાં તીર્થંકર છે, તેમના ૭૬૦૦ સાતેંહુજાર પાંચસે કેવલી હતા, દસમાં તીથ કર શીતલનાથ ભગવાન ૭૫૦૦૦ ૫ચાતેરહજાર પૂર્વ સુધી ગૃહસ્થાવાસમાં રહીને-૨૫૦૦૦ પચીસહજાર વર્ષ સુધી કુમારાવસ્થમાં અને ૫૦૦૦૦ પંચાસહજાર વર્ષ સુધી રાજ્યાવસ્થામાં વ્યતીત કરીને દીક્ષા ગ્રહણ કરીને સિદ્ધગતિ પામ્યા અને સમસ્ત દુ:ખાથી રહિત થયા. ૧૬ સેાળમાં તીર્થંકર શાંતીનાથ ભગવાને ૭૫૦૦૦ પંચાત્તેર હજાર ગૃહસ્થાવાસમાં ગાળીને દીક્ષા ગ્રહણ કરીને અણુગારાવસ્થા ધારણ કરી. તેઓએ ૨૫૦૦૦ પચીસહજાર વર્ષ કુમારાવસ્થામાં, ૨૫૦૦૦ પચીસહજાર વર્ષ' માંડલિક રાજા તરીકે, અને ૨૫૦૦૦ પચીસ હજાર વર્ષ ચક્રવતિ નરેશ તરીકે વ્યતીત કર્યા હતાં ાસૂ. ૧૧૪૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧૦