Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉનહત્તર સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર એગણાતેર (૬૯) સંખ્યાવાળાં સમવાયા દર્શાવે છે—ત્તમચિત્તળ' હત્યાવિ
ટૌકા——સમયક્ષેત્ર અહી દ્વીપમાં મેરુ સિવાયના ૬૯ અગણાતેર વષ ક્ષેત્ર અને ૬૯ અગણાતુર વંધર પર્યંત કહેલ છે. હૈમવત આદિ વક્ષેત્ર છે અને તેમની સીમા દર્શાવનાર હિમવત આદિ પર્વતા વષધર પવ તા છે. તેઓ આ પ્રમાણે છે–૩૫ પાંત્રીસ વક્ષેત્ર, ૩૦ ત્રીસ વર્ષોંધર અને ૪ ચાર ઇજ઼કાર. તે બધાં આ રીતે આવેલાં છે———ઉત્તરકુની દક્ષિણ દિશામાં, દેવકુરુની ઉત્તર દિશામાં, પૂર્વ મહાવિ દેહની પશ્ચિમ દિશામાં, પશ્ચિમ મહાવિદેહની પૂર્વ દિશામાં અને જમુદ્દીપના બહુ મધ્યભાગમાં એક મેરુ પર્વત છે. એ પ્રમાણે ધાતકી ખડમાં એ મેરુ પર્વત છે. અષ પુષ્કરામાં બે મેરુ પર્વત છે. આ રીતે તે પાંચ મેરુ પર્વત છે. આ પાંચ મેની અપેક્ષાએ પાંત્રીસ (૩૫) ક્ષેત્ર છે—તેમાં જખૂદ્દીપના મેની અપેક્ષાએ એક હૈમવત ક્ષેત્ર, એક ઐરણ્યવત ક્ષેત્ર, એક હરિવષક્ષેત્ર, એક રમ્યકક્ષેત્ર, એક દેવકુરૂ, એક ઉત્ત રકુરૂ, અને એક મહાવિદેહ એ સાત ક્ષેત્ર છે. ધાતકીખંડમાં પૂર્વીકત સાત ક્ષેત્રો બમણાં છે—બે મેરૂની અપેક્ષાએ એ હૈમવત ક્ષેત્રુ, એ ઐરણ્યક્ષેત્ર, એ હરિવ ક્ષેત્ર એ રમ્યકવ ક્ષેત્ર, એ દેવકુરૂક્ષેત્ર એ ઉત્તરકુરૂક્ષેત્ર, અને એ મહાવિદેહક્ષેત્ર, એ પ્રમાણે તે ચૌદ ૧૪ ક્ષેત્રો છે. પુષ્કરાદ્વીપમાં પણ એ જ પ્રમાણે ૧૪ ચૌદ ક્ષેત્ર છે. આ રીતે ૭-૧૪-૧૪ મળીને કુલ ૩૫ પાંત્રીસ ક્ષેત્ર થાય છે. હિમવાન્ મહાહિમવન, નિષધ, નીલ કમી, અને શિખરી એ છ પર્યંત એક મેરૂની અપેક્ષાએ જમૂદ્રીપમાં છે તે એ મેરૂની અપેક્ષાએ ધાતકીખંડમાં અને પુષ્કરામાં તે પતાની સંખ્યા બાર ખારની છે, તે ૬-૧૨-૧૨ મળીને અઢીઢીપમાં પવ તાની સખ્યા ૩૦ ત્રીસ છે ધાતકીખંડના પૂર્વાધ અને પશ્ચિમાનું વિભાજનક કરનાર કાર પ°તા છે, જે દક્ષિણાત્તર વિસ્તૃત છે.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૯