Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તેથી પંદરમે દિવસે નવસેા ત્રીસે ભાગ તદન ઢંકાઈ જાય છે. તેથી પણ તેમાંને એક ભાગ નિરાવૃત્ત-ખુલ્લા જ રહે છે. આ પ્રમાણેના ઉપદેશકન અને ગાથાઆને (વળ્યું રાજુ વિમળ”) વગેરે ૪ ચાર ગાથાઓ તથા ‘કોલમો * એ એક ગાથાને અભિપ્રાય છે. પણ જીવાભિગમ સૂત્રમાં વાસÉિ' આ ગાથા તથા નરસ ચ માળેળ ચ' એ બે ગાથાએ જ વ્યાખ્યાત કરવામાં આવી છે. ‘નિર્દિષ્ઠ ગાથાના ભાવાર્થ આ પ્રમાણે છે—શુકલપક્ષના પ્રત્યેક દિવસે ૬૨ ખાસઠ ભાગવાળા દિવસના ૪ ભાગ કરતાં થોડા વધારે (૪/૬૨ થી થેાડે। વધારે) ચન્દ્રમા વધે છે અને કૃષ્ણપક્ષના પ્રત્યેક દિને એટલા જ પ્રમાણમાં ક્ષય પામે છે. આ પ્રમાણેની વૃદ્ધિ અને ક્ષય કેટલા સમયમાં થાય છે તે વનરસય મામેળ ય આ ગાથા દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તે ગાથામાં એ વાત આવી છે કે ચન્દ્ર વિમાનના ખાસ` ભાગ કરે. તે ખાસઠ ભાગને પંદર (૧૫) વડે ભાગેા. ત્યારે ૪ ચાર ભાગથી થેાડા વધારે ભાગ આવે છે. એટલે કે ૪ ૪/૧૫ ભાગ આવે છે આ પદરમાં ભાગથી ચદ્ર વિમાનને આશ્રિત કરીને પદર દિવસ સુધી રાહુનુ વિમાન ગતિ કરે છે અને એ જ રીતે તે ત્યાંથી હટી પણ જાય છે. દૂર પણ થાય છે. સૌધર્મ અને ઇશાન, એ બે કલ્પાના પહેલા પ્રસ્તારમાં કે જેસૌથી નીચે છે, ઉત્તરાન્તર શ્રેણિની અપેક્ષાએ આદિની ચાર દિશાની ચાર શ્રેણીઓની પ્રત્યેક શ્રેણિમાં પ્રત્યેક દિશામાં ખાસ, ખાસઢ વિમાન છે. એટલે કે સૌધમ અને ઈશાન, એ બન્ને કલ્પાનાં પહેલાં પ્રસ્તારમાં વિમાનની ચાર શ્રેણિયા છે, તેમના મધ્યભાગમાં ઉડ્ડ નામનુ એક ગાળાકાર વિમાન છે. તે બધા વિમાનામાં શ્રેષ્ઠ હોવાથી ઇન્દ્રક વિમાનને નામે ઓળખાય છે. તે વિમાનની પૂર્વ આદિ ચાર દિશાઓમાં આસ, ખાસ વિમાને છે. વૈમાનિક દેવાના સમસ્ત વિમાન પ્રસ્તર પ્રસ્તર પરિમાણની દૃષ્ટિએ બાસઠ(૬૨) છે, જે આ પ્રમાણે છે—સૌધ અને ઈશાન ૪૯૫માં ૧૩, સનકુમાર અને માહેન્દ્ર કલ્પમાં ૧૨, બ્રહ્મલેાકમાં ૬, લાન્તક કલ્પમાં ?, શુક્રકલ્પમાં ૪, સહસ્રાર કલ્પમાં ૪, માનત પ્રાણત, એ બે કલ્પામાં ૪, આરણ અને અચ્યુત, એ એ કલ્પામાં ૪, અધસ્તન, મધ્યમ અને ઉપરિતન, એ નથ પ્રેવેયકામાં ૩૩-૩-૯ = અને અનુત્તર વિમાનામાં ૧, એ પ્રમાણે બધાં
મળીને ખાસઠ (ર) પ્રસ્તર છે.
ભાવા—આ સૂત્રદ્વારા સૂત્રકારે માસ (૬૨) સખ્યાવાળાં સમવાયાનું કથન કર્યું" છે. પાંચ સંવત્સરાવડે ખનતા એક યુગમાં ખાસઠ પૂર્ણિમા અને બાસઠ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૯