Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છાસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર છાસડની (૬) સ`ખ્યાવાળાં સમવાયેા દર્શાવે છે-વાણિજ્જુ માણુસ' સ્થાટ્િ
ટીકા-દક્ષિણાધ મનુષ્યક્ષેત્રમાં છાસઠ (૬૬) ચન્દ્રમા ભૂતકાળમાં ચમકતાં હતાં, વર્તમાનકાળમાં ચમકે છે અને ભવિષ્યમાં પણ ચમકશે, એ જ પ્રમાણે ત્યાં ભૂતકાળમાં છાસઠ સૂર્ય તપતા હતા, વર્તમાનમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે ઉત્તરાધ` મનુષ્ય ક્ષેત્રમાં ૬૬છાસઠ ચંદ્રમા પ્રકાશતાં હતાં, વર્તમાન કાળમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે. એ જ પ્રમાણે ત્યાં છાસઠ સૂર્ય તપતા હતા. વર્તમાનકાળમાં તપે છે અને ભવિષ્યમાં પણ તપશે. શ્રેયાંસનાથ ભગવાનના છાસઠ (૬) ગણુ હતા અને ગણધર પણ છાસઠ જ હતા. આભિનિષેાધિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાંસઠ (૬) સાગરોપમની કહી છે.
ભ વા —મનુષ્યક્ષેત્રના બે વિભાગ છે (૧)દક્ષિણા' મનુષ્યક્ષેત્ર, અને(ર)ઉત્તરાધ મનુષ્યક્ષેત્ર, દક્ષિણાધ મનુષ્યક્ષેત્રમાં છાસઠ સૂર્ય અને છાસઠ ચન્દ્રમા છે. એટલા જ સૂ ચન્દ્રે ઉત્તરા મનુષ્યક્ષેત્રમાં પણ છે. કુલ ૧૩૨એકસા બત્રીસસૂર્ય અને૧૩૨ એકસા બત્રીસ ચન્દ્રમા છે. તે આ પ્રમાણે છે—જબુદ્વીપમા એ સૂર્ય અને બે ચન્દ્રમા, લવણુસમુદ્રમા ચાર સૂર્ય અને ચાર ચન્દ્રમા, ધાતકી ખંડમા ખાર સૂર્ય અને ખાર ચન્દ્રમા કાલેાદષિ સમુદ્રમાં એ તાલીસ સૂર્ય અને ખેંતાલીસ ચન્દ્રમા, અને પુષ્કરા મા ખેતેર સૂર્ય અને મેતેર ચન્દ્રમા છે. તેમાંના છાસઠ ઉત્તરાÖમાં અને છાસઠ દક્ષિણા માં છે જયાંરે ઉત્તરની પંક્તિ પૂર્વીદિશામાં જાય છે ત્યારે દક્ષિણની ૫'કિત પશ્ચિમ દિશામાં જાય છે. અભિનિષેામિક જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરાપમની કહી છે તે આ પ્રમાણે સમ જવાની છે-કાઇ મતિજ્ઞાની જીવ મરીને જ્યારે બે વાર વિજ્યાદિકમાં ઉત્પન્ન થાય છે ત્યારે તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ૩૩-૩૩૩૬૬ સાગરાપમની થઈ જાય છે. અથવા જો તે ત્રણ વખત ખારમાં દેવલાકમાં જાય છે તા ૨૨-૨૨-૨૨૦ ૬૬ સાગરાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. વચ્ચે મનુષ્યભવની જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેની ગણતરી અહી’ કરવામાં આવી નથી. બાકીના પદ્યાના ભાવા સરળ છે સૂ. ૧૦પા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૩