Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂર્યમંડળ છે. મેરુની ખીજી તરફ નીલ પર્યંત છે. તેની ચાઢી (શિખર) પર તેસઠ (૬૩) સૂર્ય મ’ડળ છે. મ્યકક્ષેત્રની જીવાકોટી પર એ સૂર્ય મ`ડળ છે. આ રીતે જમ્મૂદ્વીપના એક સેા એંસી (૧૮૦) ચેાજન પ્રમાણ ક્ષેત્રને ઘેરીને પાંસઠ(૬૫)સૂર્ય મ`ડલ અને લવણસમુદ્રના ત્રણસેા ત્રીસ (૩૩૦) ચેાજન પ્રમાણ ભાગને ઘેરીને એક સેા એગ ણીસ (૧૧૯) સૂર્યંમ`ડળ છે, તે બન્નેના સરવાળા (૬૫-૧૧૯) કરતાં એકસા ચેાર્યાસી (૧૮૪) સૂર્ય મ`ડળ થઈ જાય છે.સૂ. ૧૦૨ા
ચૌસઠ સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર ચાસઠ (૬૪) સંખ્યાવાળા સમવાયા બતાવે છે-અટ્ટદુનિયાળ રૂચા ।
ટીકા – આઠ દિવસના અષ્ટકવાળી એટલે કે ચાસ દિવસેાની ભિક્ષુપ્રતિમા ચેાસડ(૬૪) અહારાત્રની આરાધનાથી અને ખસે એંસી (૨૮૦) દત્તરૂપ ભિક્ષાએથી સૂત્રની વિધિ પ્રમાણે આરાધવામાં આવે છે. તેમા આ રીતે ભિક્ષા ગ્રહણ કરાય છે પહેલાં અષ્ટકમાં પહેલા આઠ દિવસમાં દરરાજ એકએક દૃત્તિ અન્નની અને એક એક દૃત્તિ પાનની, બીજા અઠવાડિયામાં એ બે દૃત્તિ, ત્રીજા અઠવાડિયામાં ત્રણ ત્રણ ત્તિ, આ રીતે દરેક અઠવાડિયે એક એક દૃત્તિ વધારતાં વધારતાં આઠમે અઢવાડિયે દરરોજ આઠે આઠે દૃત્તિ ગ્રહણ કરાય છે. અથવા આઠે અઠવાડિયાના પહેલે દિવસે એક ભિક્ષા (અન્નપાનની એક એક દૃત્તિ), ખીજે દિવસે એ ભિક્ષા, ત્રીજે દિવસે ત્રણ ભિક્ષા. એ પ્રમાણે એક એક ભિક્ષા (ત્તિ)નો વૃદ્ધિ કરતાં કરતાં આમે દિવસે આઠ ભિક્ષા ગ્રહણ કરાય છે. આ રીતે પ્રત્યેક અઠવાડિયાની છત્રીસ (૩૬) ભિક્ષા (દત્તિ) થાય છે. અને આ અઢવાડિયાની ૩૬-૮ – ૨૮૮ સેા અઠયાસી દત્તિયા થાય છે, એટલી
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૯૧