Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હજાર યોજનને બાવન હજાર યોજન સાથે સરવાળેા કરતાં સત્તાવન હજાર ચૈાજન થાય છે. એ જ પ્રમાણે દક્ષિણ દિશામાં આવેલા દકભાસ પર્વતથી કેતુ નામના મહાપાતાલ કલશના મધ્ય ભાગનું, તથા પશ્ચિમ દિશામાં આવેલા શંખ પ તથી ચૂપ નામના મહાપાતાલ કલશના મધ્યભાગનું, તથા ઉત્તર દિશામાં આવેલા દસીમન નામના પર્વતથી ઈશ્વર નામના મહાપાતાલ કલશના મધ્યભાગનું' 'તર પણ ૫૭-૫૭ સત્તાવન-સત્તાવન હજાર ચેાજન સમજવુ' મલ્લિનાથ અહંત ભગવાનના સત્તાવન (૫૭) હજાર મન:પર્યાવજ્ઞાની હતા મહાહિત અને રૂકમી વિસ્તારની દષ્ટિએ એ એ પવ તાની જીવાઓના-પ્રત્યંચાઓના-ધનુષ્કૃષ્ઠ વિસ્તારની દૃષ્ટિએ ૫૭૨૯૧૦/૧/૧૯ ચેાજનના કહેલ છે સૂ. ૯।।
અઠાવન સંખ્યા વિશિષ્ટ સમવાય કા નિરૂપણ
હવે સૂત્રકાર અઠ્ઠાવન (૫૮) સંખ્યાવાળાં સમવાયા દર્શાવે છે. ‘મોન્ન पंचमासु' इत्यादि ! ટીકા
પહેલી, ખીજી અને પાંચમી પથ્વીમાંએક દર અઠ્ઠાવન(૫૮) લાખ નરકાવાસ છે. તે આ પ્રમાણે થાય છે- પહેલી પથ્વીમાં ત્રીસ (૩૦) લાખ, ખીજી પૃથ્વીમાં પચીસ (૨૫) લાખ અને પાંચમી પૃથ્વીમાં ત્રણ (૩) લાખ નરકાવાસે છે. તે બધાને સરવાળેા અઠ્ઠાવન (૫૮) લાખ થાય છે. જ્ઞાનાવરણીય, વેદનીય, આયુ, નામ અને અંતરાય એ પાંચ કમપ્રકૃતિયાની અઠ્ઠાવન (૫૮) ઉત્તર પૃથ્વીમા ત્રણ (૩) લાખ નરકાવાસે છે. તે બધાના સરવાળા અઠ્ઠાવન (૫૮) લાખ થાય છે. જ્ઞાનાવ. રણીય. વેદનીય, આયુ. નામ અને અંતરાય, એ પાંચ ક્રમ પ્રકૃતિયાની અઠ્ઠાવન (૫૮) ઉત્તર પ્રકૃતિ કહી છે. જ્ઞાનાવરણીય ક્રમની પાંચ, વેદનીયની સાતા અસાતા રૂપ એ આયુક્રની ચાર, નામક ની ખેંતાળીસ, અને અંતરાય કર્મીની પાંચ તે બધી મળીને અઠ્ઠાવન (૫૮) ઉત્તર પ્રકૃતિએ થાય છે. ગાસ્તૂપ નામના અવાસપર્યંતના પશ્ચિમ છેડાના ભાગથી વલાયાસુખ મહાપાતાલ કલશના મધ્યભાગ અઠ્ઠાવન(૫૮)હજાર ચેાજ– નને અતરે આવેલ છે. એ જ પ્રમાણે દુકભાસ નામના આવાસ પર્વતના ઉત્તર દિશાના આખરી ભાગથી કેતુ નામના મહાપાતાલ કલશના મધ્યભાગનું અંતર
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૮૪