Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
હોવાથી તેમને ભિન્ન રૂપે ઓળખવામાં આવે છે. ત્યાં ઉત્પન્ન થયેલ મનુષ્ય ૪૯ ઓગણપચાસ દિવસોમાં જ તરૂણ બને છે તેઈન્દ્રિયજીની ભવસ્થિતિ ૪૯ ઓગણપચાસ રાતદિનની છે. | સૂ. ૮૮
પચાસવે સમવાય મેં બિસ મુનિસુવ્રત નાથ કે સાવિ આદિ કાનિરૂપણ
હવે સૂત્રકાર પચાસ (૫૦) સંખ્યાવાળાં સમવાયે દર્શાવે છે-“દુનિ પુત્રयस्स णं अरहओ" इत्यादि !
ટીકાઈ–મુનિસુવ્રત પ્રભુની પચાસ હજાર આર્થિકાએ હતી. ચૌદમાં તીર્થકર અનંતનાથ ભગવાનની ઊંચાઈ પચાસ ધનુષ પ્રમાણ હતી. પુરુષોતમ નામના વાસુદેવની ઉંચાઈ પચાસ ધનુષ પ્રમાણ હતી. સમસ્ત દીર્ધ વૈતાઢય પર્વતને વિસ્તાર પચાસ પચાસ એજનને કહ્યો છે. લાન્તક કપમાં પચાસ હજાર વિમાનાવાસ છે. સમસ્ત તમિસ્ત્રગુફા ખડકપ્રપાત ગુફાઓની લંબાઈ ૫૦-૫૦ જનની કહી છે. સમસ્ત કાંચનપર્વત શિખરતલમાં લંબાઈની દૃષ્ટિએ પચાસ, પચાસ એજનના કહેલ છે.
| ભાવાર્થ-આ સૂત્રદ્વારા સૂત્રકારે પચાસ સંખ્યાવાળાં સમવાયેનું કથન કર્યું છે. તેમાં મુનિસુવ્રત ભગવાન, અનંતનાથ ભગવાન, અને પુરુષોત્તમ નામના વાસુદેવનાં શરીરની ઉંચાઈ ૫૦-૫૦ ધનુષની દર્શાવી છે. જેટલા દીર્ઘવૈતાઢય પર્વતે છે તે બધાની ઊંચાઈ પચાસ એજનની કહી છે. લાન્તક નામના છઠ્ઠા ક૯૫માં વિમાન નોની સંખ્યા પચાસ હજારની છે. સમસ્ત તમિસગુફાખંડક પ્રપાત ગુફાઓ પ૦-૫૦ જનની લંબાઈવાળી છે. સમસ્ત કાંચને તેનાં શિખરનાં તલ પચાસ પચાસ
જનની લંબાઈવાળાં કહ્યા છે તે કાંચન પર્વતે ઉત્તર કુરુમાં આવેલા જે નિલહાદિક પાંચ દ (સરવરે) છે તે પ્રત્યેકની પૂર્વ અને પશ્ચિમે ૧૦-૧૦ છે. આ રીતે પચે હૃદના તે ૧૦૦ સે થાય છે. એ રીતે નિષધ આદિ પાંચ મહાહદોમાં પ્રત્યેક હદની પૂર્વ પશ્ચિમ દિશામાં પણ તેમની સંખ્યા ૧૦૦ સોની છે. જમ્બુદ્વીપમાં આવેલાં તે બધાં કાંચનપર્વતે એકંદર ૨૦૦ બસો છે. તે એકસો જન ઉચાં છે. તેમને વિસ્તાર તળેટીમાં ૧૦૦ સે જનને છે. કાંચન પત્ર જેવાં કમળે ત્યાં થતાં હોવાથી તથા કાંચન નામના દેવનાં આધિપત્યમાં હેવાથી તે પર્વતે કંચન પર્વતને નામે ઓળખાય છે. સૂ. ૮લા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૭૬