Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બયાલીસ વે સમવાય મેં શ્રમણ ભગવાન્ મહાવીર કે થામય પર્યાયાદિકા
નિરૂપણ હવે સૂત્રકાર બેંતાલીશ (૪૨) સંખ્યાવાળાં સમવાયનું કથન કરે છે– વમળ માં મહાવીરે રૂાર !
ટીકા-શ્રમણ ભગવાન મહાવીર કર બેંતાલીસ વર્ષથી થોડા વધારે સમય સુધી શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ થયાં, બુદ્ધ થયાં, પરિનિવૃત થવાં, સંસારથી મુકત થયાં અને શારીરિક અને માનસિક દુઃખોથી રહિત થયાં. ભગવાનની સ્થાવસ્થા ૧૨ બાર વર્ષ અને દશા સાડાછ માસ સુધી રહી હતી. કેલિપર્યાય ૩૦ ત્રીસ વર્ષથી ડે ઓછો સમય રહી. આ રીતે બેંતાલીશ (૪૨)વર્ષથી છેડો વધુ સમય સધીની શ્રમણ પર્યાયનું પાલન કર્યાનું ઘટાવી શકાય છે. જે બૂદ્વીપની અન્તિમ જગતી–કોટથી લઈને ગોરખૂભ નામના આવાસ પર્વતનો જે છેવટનો અંતભાગ છે તે વ્યવધાનની અપેક્ષાએ બેંતાલીશ (૪૨) હજાર એજન દૂર કહેલ છે એ જ પ્રમાણે ચારે દિશાઓમાં પણ દકભાસ, શંખ, દકસીમા, એ ત્રણ પર્વતે પણ ૪ર-કર (બેંતાલીશ, બેંતાલીશ હજાર ચોજન દૂર છે. ધાતકીખંડેને ઘેરીને આવેલા કાલેદ નામના સમુદ્રમાં ૪૨ બેતાલીશ ચન્દ્રમાં ભૂતકાળમાં પ્રકાશતા હતા, વર્તમાનકાળમાં પ્રકાશે છે અને ભવિષ્યમાં પ્રકાશશે. એજ પ્રમાણે ત્યાં કર બેંતાલીશ સૂર્ય પ્રકાશતા હતા, પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ પ્રકાશશે, સંમૂછિમ જન્મવાળા ભુજપરિસ
નું ઉત્કૃષ્ટ આયુષ્ય બેંતાલીશ (૪૨) હજાર વર્ષનું કહ્યું છે. બેંતાલીશ પ્રકારનાં નામકમ કહ્યાં છે, જે આ પ્રમાણે છે-જે કર્મના ઉદયથી આ નારક છે, આ તિર્યંચ છે. આ મનુષ્ય છે, આ દેવ છે, તે પ્રકારને વ્યપદેશ થાય છે, તે ગતિ. નામકર્મ છે જેના ઉદયથી જીવ એકેન્દ્રિય આદિ પર્યાયવાળે થાય છે, તે જાતિનામકર્મ છે. જેના ઉદયથી ઔદારિકાદિ શરીર જીવ ધારણ કરે છે તે શરીર નામકર્મ છે ૩. જેના ઉદયથી શરીરના અંગરૂપ સિર વગેરેની અને ઉપાંગરૂપ આંગ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬૭