Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપભોગાન્તરાયને ક્ષય (૩૧) અને વીર્યાન્તરાયનો ક્ષય. સુમેરૂ પર્વત લંબાઈ પહોળાઈની અપેક્ષાએ દશ હજાર જનપ્રમાણ જમીનમાં અદશ્ય છે. તેથી સમતલ જુ ભાગમાં એકત્રીસ ૩૧ હજાર અને ૬૨૩ છે તેવીસ એજનથી સહેજ ઓછી તેની પરિધિ કહી છે. વિષ્કાર કરતાં પરિધિ ત્રણ ત્રણથી સહેજ વધારે થાય છે. તેથી દશહજા૨ જનના વિષ્કલવાળો હોવાથી ૩૧૬૨૩ એકત્રીસ હજાર છસોતેવીસ પેજનથી સહેજ ઓછી તેની પરિધિ થાય છે. જયારે સૂર્ય સમુદ્રા તર્ગત મંડલમાના અંતિમ મંડલને તિષ્ક ચકના સંચરણ માર્ગને પ્રાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે તે ૩૧૮૩૧ એકત્રીસ હજાર આઠસે એકત્રીસ એજન અને એક જનના ૬૦ સાઈઠ ભાગમાંથી ૩૦ ત્રીસ ભાગ પ્રમાણ એટલે કે સાદિયા તીસ મારૂ
જન પ્રમાણ દૂર હોવા છતાં પણ તેનો ઉદય થતાંજ તે ભરતક્ષેત્રવતી મનુષ્યની નજરે પડે છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-સૂર્યના મંડલ-સં ચરણ માર્ગ -૧૮૪ એકસે ચાર્યાશી છે. તેમાં જમ્બુદ્વીપની મધ્યમાં (૧૮૦) એક એંસી જનની અંદર (૬૫) પાંસઠ સૂર્યમંડલ છે લવણસમુદ્રની વચ્ચેના (૩૩૦) ત્રણસો ત્રીસ પેજનમાં (૧૧૯ એકસે ઓગણીમાં સૂર્ય મંડલ છે. આ સમુદ્રના સૂર્યમંડલે મા જે અંતિમ સૂર્યમંડલ છે, તેને યામ વિકૅભ-લંબાઈ પહેળાઈ (૧૦૦૬૬૦) એકલાખ છો સાઈઠ જતન છે. આ મંડળની પરિધિ વૃત્તક્ષેત્રના ગણિતને હિસાબે (૩૧૮૩૧૫) ત્રણ લાખ અઢાર હજા ત્રણ પંદર યોજનની છે આટલા પ્રમાણના ક્ષેત્રરૂપ મંડળને સૂર્ય બે રાત્રિ દિવસમાં પાર કરે છે, દિન રાતના સાઈઠ (૬) મુહૂર્ત થ ય છે. પરિધિના પ્રમ ણને ૧૦ મો ભાગ કરીએ અર્થાત્ સાઈડથી ભાગીએ તે ૫૩૦૫ ૧૫-૬૦ પાંચ હજાર ત્રણસે પાંચ અર્થાત પાટિયા પર મા જન આવે છે. સૂર્ય એક મુહૂર્તમાં આટલાક્ષેત્રને ૫ ૨ કરે છે. જયારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં સમુદ્રાન્તર્ગત અંતિમ મંડલમાં જાય છે, ત્યારે દિવસ (૧૨) બાર અને થાય છે આ બાર મુહૂર્ત વાળા દિવસના અર્ધા એટલે કે-૬ છ મુહૂતને પૂર્વોકત ૫૩૦૫/૧૫-૬૦ પાંચ હજાર ત્રણસો પાંચ અને સાંટિયા પર માન વડે ગુણતાં જેટલી જન સંખ્યા આવે એજ સૂર્યની ૬ છ મુહૂર્તની ગતિનું પ્રમાણ છે. આ પ્રમાણજ ભરતક્ષેત્રવતી મનુષ્યની ચક્ષુ ઈન્દ્રિયની સ્પર્શ ગતિનું પ્રમાણ થાય છે. અને એજ પ્રમાણ ૩૧૮૩૧/૩૦-૬૦ એકત્રીસ હજાર આઠસે એકત્રીસ સાદિષા તીસમાજ જન થાય છે. તેનું તાત્પર્ય એ છે કે-ભરતક્ષેત્રવતી મનુષ્ય એટલા જન દૂર રહેલા સૂર્યને જોઈ શકે છે. એથી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત મનુષ્યની ચકૃઈન્દ્રિયને એટલો વિષય છે. એમ બતાવ્યું છે. અભિવતિમાસ (અધિ.
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૮