Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉપરિતન ઉપસ્તિન ગ્રેવેયક વિમાનામાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરાપમની કહી છે તે દેવા ૩૧ એકત્રીસ અમાસ બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસેાવાસ ગ્રહણ કરે છે, તે દેવાને ૩૧ એકત્રીસહજાર વર્ષ વ્યતીત થયા પછી આહારસંજ્ઞા ઉત્પન્ન થાય છે, તેમાં કેટલાક જીવ એવા પણ હાય છે કે જે ભવસિદ્ધિક હાય છે. તેઓ ભવિષ્યમાં ૩૧ એકત્રીસ ભવ કરીને નિયમતઃ સિદ્ધગતિ પામશે, આત્માના અનંત જ્ઞાનાદિક ગુણાના ભે।કતા થશે, આ સસારથી મુકત થશે, પરિનિવૃત થશે, અને સમસ્ત દુ:ખાના અંત લાવશે, સૂ. ૬૮૫
બત્તીસવે સમવાય મેં યોગ સંગ્રહાદિકા નિરૂપણ
હવે સૂત્રકાર ૩૨ બત્રિસ સ ંખ્યાવાળાં સમવાયેાનુ કથન કરે છે-“વત્તાનું નોન संगहा" इत्यादि ટીકા બત્રીસ (૩૨) યાગસંગ્રહ કહ્યા છે. મન, વચન અને કાયની પ્રવૃત્તિને ચૈાગ કહે છે. તે વ્યાપાર (પ્રવૃત્તિ) પ્રશસ્તરૂપે જ અહીં ગ્રહણ કરેલ છે એવા ગુરુશિષ્યગત પ્રશસ્તયેાગનું અહીં વર્ણન કરાયું છે. ચેાના સંગ્રહને ચેગ સંગ્રહ કહે છે. આલેાચના, નિરપલાય આદિ ક્રિષાએ પ્રશસ્તયેાગના સ'ગ્રહની કારરૂપ હોય છે, તેથી કાય કારણમાં અભેદોપચારથી તે ક્રિયાઓને અહીં પ્રશસ્ત યેગસ ગ્રહરૂપ કહેલ છે. પ્રશસ્તયેાગ સંગ્રહના ૩૨ ખત્રીસ પ્રકાર નીચે પ્રમાણે છે(૧) જેમ ખાલક પેાતાના અપરાધાને ડિલે। પાસે સરલભાવે પ્રગટ કરે છે. તેમ પેાતાના અપરાધાને ગુરુમહારાજની સમક્ષ સરળભાવથી પ્રકાશિત કરવા તેનું નામ ‘આલેાયના' છે. (ર) ગૃહીત પ્રાયશ્ચિત્તનું અપ્રકાપ્શન કરવું તેનુ નામ ‘નિરપલાપ’ છે. (૩) પરીષહે અને ઉપસર્ગો આવી પડે ત્યારે ધમમાં દૃઢ રહેવુ' તેનું નામ 'આપત્તિઓમાં દૃઢ ધર્માંતા’ છે. (૪) પરાપેક્ષાથી રહિત થઇન તપસ્યા કરવી એટલે કે નિર્જરાને નિમિત્તે જ સમસ્ત ક્રિયાઓ કરવી તેનું નામ “અનિશ્રિતાપધાન” છે. (૫) ‘ગ્રહણી' અને આસેવની'ના ભેદથી શિક્ષા એ પ્રકારની હોય છે. સૂત્રાને ગ્રહણ કરવે તેનું નામ ગ્રહણી શિક્ષા' છે અને પ્રતિલેખના આદિ ક્રિયાઓ ચાગ્ય સમયે કરવી તેનુ નામ ‘આસેવની શિક્ષા' છે. (૬) શારીરિક સ'સ્કાર ન કરવા તેનું નામ નિપ્રતિકમ`તા' છે. (૭) ગુપ્ત રીતે તપસ્યા કરવી તેનું નામ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૦