Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જાગે છે” ત્યારે જે શિષ્ય જાગતે હોવા છતાં પણ ગુરૂને જવાબ ન આપે તે શિષ્યને અશાતના દોષ લાગે છે. (૧૪) અશનાદિ ચાર પ્રકારના આહાર ગૃહસ્થને ઘેરથી લાવીને પહેલાં જે શિષ્ય લઘુમુનિની પાસે આવેચના કરે અને પછી ગુરની પાસે આલોચના કરે તે શિષ્યને અશાતના દોષ લાગે છે. (૧૫) શિષ્ય અનાદિ ચાર પ્રકારના આહાર લાવીને પહેલાં લઘુમુનિને બતાવે અને પછી ગુરૂને બતાવે તે શિષ્યને આશાતના દોષ લાગે છે. (૧૬) શિષ્ય અશનાદિ ચાર પ્રકારના આહાર લાવીને પહેલાં લઘુમુનિને અને પછી ગુરૂને આમંત્રિત કરે તે શિષ્યને આશાતના લાગે છે. (૧૭) ગુરૂની સાથે અશનાદિ લાવીને ગુરૂને પૂછયા વિના પિતાની ઈચ્છા પ્રમાણે અન્ય સાધુઓને અધિક આહાર આપે તે શિષ્યને આશાતના લાગે છે. (૮) ગુરૂની સાથે આહાર કરતે શિષ્ય જે પ્રશસ્ત-રીરને સુખદાયી. ઝણ-ઉત્તમ ઉત્તમ એટલે કે તાજે તાજે, સિવં વિઘંસરસ, સરસ, જુન જુનમનગમતે, મur Hurri-હૃદયને આનંદ દેનાર, પિ બિસ્નિગ્ધ-ઘીથી ભરપૂર ઘેવર આદિ, રાહ જવાહરલ-રૂક્ષ, પાપડ આદિ, જે જે પદાર્થ મનને ગમતા હોય તે જલદી જલદી અને વધારે પ્રમાણમાં ખાય તે તેને આશાતના દેવ લાગે છે (૧૯) ગુરૂ બોલાવે છતાં પણ શિષ્ય જવાબ ન આપે તે તેને આશાતના લાગે છે. (૨૦) ગુરૂ મહારાજના વચનને તેમની પાસે ન જતાં પિતાને આસને બેઠાં બેઠાં ઉત્તર આપે તે શિષ્યને આશાતના લાગે છે. (૨૧) ગુરૂ બોલાવે ત્યારે ગુરૂની તદ્દન નજીક ન જતાં દૂરથી જ “શું કહે છે” એ ઉત્તર આપે તે શિષ્યને આશાતના લાગે છે. (૨૨) જે શિષ્ય ગુરૂને “તું” કહીને બોલાવે અને “હે ભદન્ત’ ઈત્યાદિ કહીને ન બેલાવે તે શિષ્યને આશાતના લાગે છે. કહ્યું પણ છે કે— __ "हं करोति यदा शिष्यस्त्वं वाऽऽचार्य प्रमादतः ।
દ ર્તિનવાનોતિ, મૈત્રાષિા છત્તિ ઈતિ. - શિષ્ય પ્રમાદથી ગુરૂને તુંકાશથી બેલાવે તે આલેકમાં અકીતિ પ્રાપ્ત કરે છે અને પરલોકમાં કુનિમાં જન્મ લે છે. ૧
(૨૩) શિષ્ય ગુરૂ પ્રત્યે જરૂર કરતાં વધારે નિરર્થક અથવા કઠેર વચન બેહે તે શિષ્યને અશાતના લાગે. (૨૪) ગ્લાન (વૃદ્ધ, બિમાર) આદિ સાધુની વૈયાવચ કરવાની ગુરૂ પ્રેરણા કરે ત્યારે આપ જ કેમ કરતા નથી” એમ કહેનાર શિષ્યને આશાતને દોષ લાગે છે. (૨૫) ગુરૂ વ્યાખ્યાન આપતા હોય ત્યારે આમ બોલવું જોઈએ આમ ન બોલવું જોઈએ. એ પ્રમાણે ગુરૂને કહેનાર શિષ્યને આશાતના લાગે છે. (૨૬) ગુરૂ વ્યાખ્યાન આપતા હોય ત્યારે આપને યાદ આવતું નથી”
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૪