Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૭૩૬ સાત છત્રીસ થાય છે ૭૩૬સાતસે છત્રીસન અર્ધો ભાગ ૩૬૮ ત્રણસો અડસઠ થાય છે આ (૩૬૮) ત્રણસો અડસઠથી સ્થૂલ ગણિતની રીત પ્રમાણે પાત્રીસપૂર્ણાક અને
રા પંઢરમાં ૩૫ ૧૫/૬૧ એટલે કે એક જનના એકસાઈઠ ભાગમાંથી પંદર ભાગ પ્રમાણ કાઢેલા અંશવાળી ત્રીજા મંડળની પરિધિની સાથે અથર્ ૩૧૮૨૭૯ ત્રણ લાખ અઢારહજાર બસો ઓગણ્યાસીની સાથે ગુણતાં ૧૧,૭૧,૨૬,૬૭૨ અગીયાર કરેડ ઈકોતેર લાખ છવીસહજાર છસો બેતર થાય છે તેને ૬૦થી ગુણેલા એકસઠવડે ૩૬૬૦ ત્રણ હજાર છસો સાઈઠ ભાગતાં જે-ભાગાકાર (ભાજનફળ) આવે છે. તે ત્રીજા મંડળમાં ચક્ષુસ્પર્શનું પ્રમાણ ૩૨૦૧ ત્રણ હજાર ને એક જનનું આવે છે. બાકી બચેલા ત્રણહજાર અને બાર (૩૦૧૨) અંશેને ૬૧ એકસઠવડે ભાગતાં એક યોજનના ૪૯/૬૦ દિવાળUપવામાં માને તથા એક થોજનના ૧/૪૦ પાટિયા પૂર્વ ભાગના એટલે કે ૨૩ રૂાનાદિયા તેવી માગ થાય છે. આ તૃતીય મંડલમાં ચક્ષુસ્પર્શનું પ્રમાણ જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં પ્રાપ્ત થાય છે. અહીં મૂળસૂત્રમાં તેનg નો વિવિ વિશુદ્દેિ એવો પાઠ છે. અહીં જે ૩૩ તેત્રીસહજાર એજનથી છેડા વિશેષ ઓછા કહેલ છે તે ૩૨ બત્રીસ હજારની ઉપર સહેજ વધારે એક જનને પણ ન્યૂન સહસ્ત્ર જન થવાની વિવિક્ષાએ કહેલ છે. ૧૫ પંદરમાં મંડળમાં તો તેત્રીસ હજાર જન પ્રમાણુ થઈ જાય છે કારણ કે મંડલમાં કંઈક અધિક ચોરાશીજન પ્રથમ મંડલમા નાખવામાં આવે છે સૂ ૭૦
તેંતીસવે સમવાયમે નારકિયોં કી સ્થિતિ કા નિરૂપણ
ટીકાઈ– મિરે લં” ત્યારે આ રત્નપ્રભા પૃથ્વમાં કેટલાક નારકિયાની સ્થિતિ ૩૩ તેત્રીસ પલ્યોપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કાલ, મહાકાલ, શૈરવ, અને મહારૌરવ એ નરકાવાસોમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગરેપમની કહી છે. અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકીઓની જઘન્ય-અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ પાપમની કહી છે. અસુકુમાર દેવોમાં કેટલાક દેવેની સ્થિતિ ૩૩ તેત્રીસ પોપમની કહી છે. સૌધર્મ એને ઈશાન એ બે કપમાં કેટલાક દેવની સ્થિતિ ૩૩ તેત્રીસ પાપમની કહી છે. વિજય, વૈજય અને અપ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫૭