Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કેના ૧૬ ઈન્દ્રો તથા અપ્રજ્ઞપ્તિક પંચપ્રજ્ઞપ્તિ આદિકના ૧૬ સેળ ઇન્દ્રો, આ પ્રમાણે વ્યન્તર દેવના ૩ર બત્રીસ ઈન્દ્ર છે. પણ તે ઇન્દ્રોની ગણતરી અહીં કરવામાં આવી નથી કારણકે તેઓ અલપઝદ્ધિવાળા છે. જો કે ચન્દ્ર અને સૂર્ય અસંખ્યાત છે, તે પણ જાતિ વિવક્ષાથી તે બધાને એ બન્નેમાં સમાવેશ થઈ જાય છે. આ રીતે ૩૨ બત્રીસ ઈની સ ખ્યાનું પ્રતિપાદન થઈ જાય છે. કુન્થ અહત પ્રભુના (૩ર૩ર)બત્રીસ સે બત્રીસ કેવલી થયા છે. સૌધર્મ ક૫માં ૩૨ બત્રીસ લાખ વિમાન છે. રેવતી નક્ષત્ર ૩૨ બત્રીસ તારાઓવાળું છે. નાટકના પણ ૩૨ બત્રીસ પ્રકારો બતાવ્યાં છે સૂ.૬૮મા
|
બત્તીસવે સમવાયમેં નરયિકોંકી સ્થિતિ કા નિરૂપણ
ટીકા–“ની ' સુજાહિ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિથિ ૩૨ બત્રીસ પલ્યોપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૩ર બત્રીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવેમાં કેટલાક દેવેની ૩૨ બત્રીસ પોપમની સ્થિતિ કહીં છે. સૌવ અને ઈશાન કપમાં કેટલાક દેવેની સ્થિતિ ૩૨ બત્રીસ પ૫મની કહી છે. જે દેવે વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત, એ ચાર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે તે દેમાંના કેટલાક દેવની સ્થિતિ ૩૨ બત્રીસ સાગરોપમની કહી છે. તે દેવો ૩૨ બત્રાસ અN . માસ-૧૬ સેળ માસ–બાદ બાહ્ય આભ્યન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવને ૩૨ બત્રીસ હજાર વર્ષ વ્યતીત થાય ત્યારે આહાર સંજ્ઞા પેદા થાય છે. તે દેવોમાંના કેટલાક દે એવા પણ હોય છે કે જે બત્રીસ ભવ કર્યા પછી નિયમત: સિદ્ધગતિ પામશે, આત્માના અનંત જ્ઞાનાદિક ગુણના ભકતા થશે, આ સંસારથી મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સમસ્ત દુ:ખોને નાશ કરી નાખશે. સૂ.૬
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૫ર