Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માસ) રાત્રી દિવસના પ્રમાણની અપેક્ષાએ ૩૧ એકત્રીસ રાત દિવસથી સહેજ વધારે સમયને હોય છે. તેનું તાત્પર્ય એ છે કે-અભિવર્ધિતસંવત્સર (વર્ષ) ૩૮૩/૪૪-૬ ત્રણસો ત્યાસી સાઠિયા વાત્રી મા દિવસનું થાય છે. તેના બારમા ભાગને અભિવધિતમાસ કહે છે. જે વર્ષમાં અધિકમાસ આવે છે, તે વર્ષને અભિવધિત સંવત્સર કહે છે. આ એક અભિવર્ધિત સંવત્સરમાં ૧૩ તેર ચંદ્ર માસ હોય છે. તેમાં ૩૧ એકત્રીસ દિવસ અને એક રાત્રિ દિવસના ૬૨ બાસઠ ભાગ પિકી ૩૨ બર્વિસ ભાગ હોય છે. એટલે કે એક ચંન્દ્ર માસના ૩૧ ૩૨-૬૨ વાડિયા વત્રી માં દિન-રાત હોય છે. સૂર્યમાસ-જેટલા સમયમાં આદિત્ય રાશિને ભોગ કરે છે (એટલે કે જે કોઈ એક રાશિમાં રહે છે, એટલા સમયને સૂર્યમાસ કહે છે. સૂર્યમાસ– કંઈક વિશેષ ઓછા ૩૧ એકત્રીસ દિનરાતને હોય છે.
ભાવાર્થ– આ સૂત્રદ્વારા સૂત્રકારે ૩૧ એકત્રીસ સંખ્યાવાળ સમવાયનું કથન કર્યું છે. તેમાં તેમણે સિદ્ધપદની પ્રાપ્તિ કર્યા પહેલાં એટલે કે કેવળજ્ઞાનની પ્રાપ્તિ વખતે આત્મામાં જે ૩૧ એકત્રીસ ગુણો હોય છે. તે બતાવ્યા છે. સુમેરૂપર્વને પરિક્ષેપ (પરિધિ) એકત્રીસ હજાર અને ચેડાં ઓછાં છસો તેવીસ જનને છે. સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળમાં આવીને ગતિ કરે છે. ત્યારે અહિંથી ૩૧૮૩૧/૦-૬૦ એકત્રીસ હજાર આઠસે એકત્રીસ એજનના કારિયા ત્રાસમાળ જન દૂર હોય છે. આ ભરતક્ષેત્રના મનુષ્ય તેને પિતાની ચક્ષુદ્રિયથી દેખી શકે છે. અભિવર્ધિતમાસ ૩૧ એકત્રીસ દિનરાતથી છેડા વધારે સમય હોય છે. એ જ રીતે સૂર્યમાસ પણ ૩૧ એકત્રીસ દિનરાતથી કંઈક વિશેષ ઓછા કાળને હેય છે. આ બધી બાબતેનું સ્પષ્ટીકરણ સૂત્રના અર્થમાં કહી દેવાયું છે સૂટ ૬૭
ઈકતીસવે સમવાયમેં નારકિયોં કે સ્થિત્યાદિ કા નિરૂપણ
ટીકાર્થી જો રૂદ્દિા આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકિયેની સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની કહી છે અસુરકુમાર દેવેમાં કેટલાક દેવની રિયતિ ૩ એકત્રીસ પvમની કહી છે સૌધર્મ અને ઈશાન એ બે કલ્પમાં કેટલાક દેવની ૩૧ એકત્રીસ પોપમની સ્થિતિ કહી છે. વિજય, વૈજયન્ત જયંત અને અપરાજીત, એ ચાર વિમાનોમાં રહેનાર દેવેની જઘન્ય સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની છે જે દે
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૯