Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ભાવનાને અધીન થઇને ભગવતી દીક્ષા ધારણ કરવાને તૈયાર થયેલ અથવા સાવદ્યયેાગેાથી નિવૃત્ત થયેલ સ ંપતને શ્રુતચારિત્ર લક્ષણરૂપ ધર્મથી વિવિધ રીતે વિપરીત ઉપદેશ દઈને જે વ્યકર્તી ચલીત કરે છે ધમ કરવાને તત્પર થયેલ ધર્માત્માને જે ધમથી પતિત કરે છે. તે મહામેાહનીય કમ ના ખંધ બાંધે છે. આ મેાહનીયનુ ૧૮ અઢારમુ સ્થાન છે. ચાર ધાતિયા કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલ અનંત જ્ઞાન અને અનંત દનશાળી અને ત્રણે લાકમાં વિખ્યાત એવા અહંત ભગવાનના અવર્ણવાદ, કરનાર અજ્ઞાની માણસ મહામેાહનીય કમનેા બંધ બાંધે છે. આ મેાહનીયતુ ૧૯ ઓગણીસમુ સ્થાન છે. જે અપકારી (કૃતઘ્ન) દુષ્ટ માણસ ન્યાયેાપેતસમ્યગ્ દર્શીન જ્ઞાન ચારિત્ર સપન્ન-મેાક્ષ માગની અવહેલના કરે છે તથા તે ન્યાયાકૂળ માની નિંદા કરે કરે છે અને એ નિંદા અને દ્વેષથી પાતાના તથા અન્યના આત્માને વાસિત (યુક્ત) કરે છે, તે વ્યકિત મહામેાહનીય કર્માંના બંધ બાંધે છે, આ મેહનીયનુ ૨૦ વીસમુ સ્થાન છે. જે મનુષ્ય આચાય અને ઉપાધ્યાય પાસેથી શ્રુત અને વિનય ધર્માંને શીખીને એ જ આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે છે. તે મહામેાહનીય ક્રમના બધ બાંધે છે. આ મેાહનીયનું ૨૧એકવીસમુ' સ્થાન છે. જે માણસ આચાર્ય અને ઉપા ધ્યાય પ્રત્યે સારી રીતે વિનય દર્શાવતા નથી-તેમને સેવા શુશ્રુષા આદિ વડે સંતોષ આપતા નથી-અને તેમને સત્કાર કરતા નથી, પણ પેાતાના સન્માનની જ અભિલાષા રાખે છે, તે વ્યક્તિ મહામેાહનીયકમનાં બંધ બાંધે છે. આ મેહનીયનુ ૨૨ બાવીસમું સ્થન છે. જે કોઈ મનુષ્ય બહુશ્રુત ન હોવા છતાં પણ “હું બહુશ્રુત ” એ રીતે આત્મશ્લાઘા કરે છે તથા પાતે જ પ્રવચન પહનશીલ છે એવો ખીજાની આગળ જાહેરાત કરે છે તે મહામેાહનીય કર્માંના બંધ બાંધે છે. તેનું તાત્પય એ છે કે જે માણસ પેાતાની ખેાટી પ્રશ'સા કરે છે તે મહામેાહનીય ક`ના ખંધ બાંધે છે. આ મહામેાહનીયનુ ૨૩ તેવીસમું' સ્થાન છે. પેાતે તપસ્વી ન હોવા છતાં પણ જે હું તપસ્વી છુ”” એ રીતે પેાતાની પ્રશંસા કરનાર વ્યક્તિ આ લેકમાં સૌથી અધિક ચાર ગણાય છે. એવી વ્યકિત મહામેાહનીય કમના બંધ માંધે છે. આ મહામેહનીયનું ૨૪ચાવીસમું સ્થાન છે. જે વ્યકિત વ્યાધિથી યુકત સાધુનુ વૈયાવૃત્ય કરવાને સમ હોય છતાં વૈયાવૃત્ય કરે નહીં અને એમ કહે કે “હું જ્યારે બ્ય ધિગ્રસ્ત થઇશ ત્યારે તે મારૂ વૈયાવૃત્ય ભલે ન કરે અથવા એ પ્રમાણે માનીને જે મૂ દયાભાવ અને માયાચાર કરવામાં વિશેષ નિપુણ હેાય છે, અને પાપથી જેનુ અંત:કન્હ સદા વ્યાકુળ રહે છે એવા મનુષ્ય પેાતાની ફરજ શી છે એ સમજી શકતે નથી. તેથી તે મહામેાહનીય કર્મોના બંધ બાંધે છે. આ મેહનીયનુ` ૨૫ પચીસમુ સ્થાન છે. જે મનુષ્ય સČજ્ઞના દ્વાદશાંગરૂપ ભેદને નિમિત્તે કલહ ઉત્પન્ન થાય તેવી કથા વાર વાર કહે છે તે મહામેાહનીય કર્મીને બંધ બાંધે છે. આ મેાહનીયનું ૨૬ છવીસમું
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૪૫