Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેવે તે પાંચમું શબલ છે. સેનાપતિ પુરાદ્ધિત, શ્રેષ્ઠી, અમાત્ય અને સાંવાહુ એ પાંચ વ્યક્તિએની સાથે રાજ્યનું પાલન કરનાર મૂર્ધાભિષકતને રાજા કહેવાય છે. તેને નિમિત્તે જે ચાર પ્રક રનુ ભોજન બનાવ્યુ` હોય તેને રાજપિંડ કહે છે તે રાજપિ'ને પેાતાના ઉપયેાગમાં લેનાર સાધુને શબલ કહેલ છે. આ પાંચમે। શબલ દેષ છે. (૧) ક્રીત, (૨) પ્રામિત્ય, (૩) આચ્છિન્ન (૪) અનિસૃષ્ટ અને (૫) આહત કરીને અપાવેલ આહાર ખાનાર સાધુને શબલ કહેલ છે, સાધુને માટે ખરીદ કરીને જે આહાર સાધુને વહેારાવવામાં આવે તે ક્રાત આહાર કહેવાય છે. સમયની મર્યાદામાં વખતે ઉધાર લાવીને અપાયેલ આહારને પ્રામિત્વ આહાર કહે છે. કોઈ નિખ`ળ મનુષ્યના હાથમાંથી જખ સ્તીથી પડાવી લઇ અપાયેલા મહારને આચ્છિન્ન આ' કહે છે. જે વસ્તુના અનેક માલિકા હોય તે વસ્તુને તેના માલિકાની આજ્ઞા વિના-તે બધાની સંમતિ મેળવ્યા વિના-દેવી તે ‘અનિર્દેષ્ટ’ આહાર છે. સાધુની સનીપે આહાર લાવીને દેવે તે ‘આદૃશ્ય’ આહાર છે. તે છઠ્ઠો શખલ દે ષ છે. વાર વાર કે।ઇ વસ્તુનો ત્યાગ કરીને તે વસ્તુ ખાનાર સાધુ શખલ ગણાય છે, કારણ કે આ પ્રકારની પ્રવૃત્તિથી તે પેાતાના પ્રત્યાખ્યાનના ભંગ કરે છે આ સાતમા શખલ દોષ છે. દીક્ષા લીધી તે દિવસથી છ મહિનાની અંદર જે સાધુ પેાતાના ગચ્છમાંથી મીજાના ગચ્છમાં જાય તે શખલ ગણાય છે. આ આઠમે મલ દોષ છે. એક આસ દરમિયાન જે ત્રણ વખત ઉદક લેપ લગાવે એટલે કે નદી આદિ પાર કરે, અન્ય માગ ન હેાવાથી જે સાધુ નદીને પાર કરે છે, તે સાધુ શખલ મનાય છે આ નવમે શબલ દોષ છે. એક માસ દરમિયાન જે સાધુ ત્રણ વાર માયાસ્થાને નુ સેવન કરે છે, તે શબલ મનાય છે. આ દસમે શખલ દોષ છે. જે ગૃહપતિ કે જે સ તે નિવ સને માટે વસતિ-વસવાટ-આપે છે, તેને શય્યાતર કહે છે. તેને ત્યાંથી જે સાધુ આહાર પાણી લે છે તે સાધુ શમલ દોષને પાત્ર બને છે. આગિયારમે શખલ દોષ છે. બુદ્ધિપૂર્વક જીવહત્યા કરનાર સાધુ શબલત્વ દોષને પાત્ર થાય આ બારમા શબલ દોષ છે. બુદ્ધિપૂર્વક મૃષાવાદ ભાષણ કરનાર સાધુ શખલ દોષને પાત્ર બને છે આ તેરમે શબલદોષ છે. ૧૩ દેવગુરૂ રાજા ગાથાપતિ એવં સાધામિક જનદ્વારા નહીં' અપાયેલ કોઇપણું વસ્તુ લેનાર સાધુ શબલદેષના ભાગીદાર થાય છે આ ચૌદમે। શખલ દોષ છે. બુદ્ધિપૂર્વક સચિત્ત ભૂમિ પર બેસના સ્વાધ્યાય કરનાર સાધુ શબલ દોષને પાત્ર બને છે, આ પદમા શખલ દાષ છે. એ
ઉઠેનાર તથા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૩