Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિચાર કરવામાં આવે છે અથવા જેનુ ચિન્તવન કરવાથી આત્મા ગુણાથી યુકત બને છે અથવા મુમુક્ષુ (મેક્ષાભિલાષી) લેકે કમળના પ્રક્ષાલનને માટે જેના અભ્યાસ કરે છે, તેનુ નામ ભાવના છે. પ્રત્યેક મહાવ્રતની એવી પાચ, પાંચ ભાવના હોવાથી કુલ પચીશ ભાવના બતાવી છે. તે આ પ્રમાણે છે—કર્યાસમિતિ, મનેાગુપ્તિ, વચન ગુપ્તિ, પ્રકાશયુકત પાત્રમાં ભાજન કરવું અને વસ્ત્રાદિ ઉપકરણ રૂપ ભાંડ અને અમત્ર પાત્રા-ને ઉપાડવા તથા મૂકવામાં યતના રાખવી, એ પાંચ પ્રાણાતિપાત વિરમણ નામના પહેલા મહાવ્રતની ભાવનાએ છે. આગળ પાછળના વિચાર કરીને ખેાલવું, ક્રોધના ત્યાગ કરવું, લેાભના ત્યાગ કરવે, ભયનેા ત્યાગ કરવા અને હાસ્યના ત્યાગ કરવા, એ પાંચ ખીજા મહાવ્રતની ભાવનાએ છે. અવગ્રહ સીમા જ્ઞાન~માટલી ભૂમિમા રહેલ તૃણુકાષ્ઠાદિ લેવુ. સ્વયમેવ અવગ્રહ યાચન——પાતે જ આજ્ઞા લેવી સાધર્મિકની પાસેથી અવગ્રહ યાચન, અનુજ્ઞાપિત પાન ભોજન–સ્ત્રવિધિ યુકત આહાર પાણી લાવીને તેને ઉપભોગ કરવા, એટલે કે—માલાચના પૂર્ણાંક ગુરૂને કહીને તથા અન્ય સાધુએને નિમંત્રિત કરીને આહાર પાણી કરવા, એ પાંચ ત્રીજા મહાવ્રતની ભાવનાઓ છે.
(૧) સ્ત્રી, પશુ અને નપુંસક દ્વારા સેવિંત શય્યા આદિનું વજન, (ર) રાગ પૂર્ણાંક સ્ત્રી કથાના ત્યાગ (૩) સ્ત્રીઓનાં મનેાહર અંગેાને રાગ પૂર્વક જોવાને ત્યાગ (૪) પૂર્વે કરેલ રતિવિલાસના મણના ત્યાગ (૫) અને પ્રણીત આહારના પરિત્યાગ એ પાંચ ચેાથા મહાવ્રતની ભાવનાએ છે (૧) શ્રાવેન્દ્રિયના વિષયમાં રાગનેા પરિત્યાગ કરવા, (૨) ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં રાગના પરિત્યાગ કરવા,[૩]ઘ્રાણેન્દ્રિયના વિષયમાં રાગને પરિત્યાગ કરવે. (૪) સ્પર્શેન્દ્રિયના વિષયમાં રાગને પરિત્યાગ કરવા અને (૫) જીવા ઇન્દ્રિયના વિષયમાં રાગના પરિત્યાગ કરવું, એ પાંચ પાંચમાં મહાવ્રતની ભાવનાએ છે. મલ્લીનાથ અહુત પચીશ ધનુષ પ્રમણ ઊંચા હતા. સમસ્ત દીવતાઢય પર્યંત ૨૫ પચીસ ચેાજન ઊંચા છે. ૨૫-૨૫ પચીસ-પચીસ કેશ ભૂમિગત મૂળની અપેક્ષાએ કહેલ છે. બીજી ભૂમિમાં પચીસ લાખ નરકાવાસ કહેલ છે. ચૂલિકા
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૫