Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન થાય તે, ક્રમને અન્નાદેય નામ કમ કહે છે. [૨] જેના ઉદયથી જીવને પશ કે કીતિ પ્રાપ્ત ન થાય, તે કને અયશકીતિ નામકર્મ કહે છે. (૨૫) જેના ઉદયથી શરીરના અંગ ઉપાંગની ચેાગ્ય સ્થાનમાં યાગ્ય વ્યવસ્થા ન હોય તે કને નિર્માણુ નામકમ કહે છે. મિથ્યા-ષ્ટિ જ તિય ગતિ આદિ રૂપ આ પચીશ પ્રકૃતિયાના અધ બાંધે છે, કારણ કે તેમના બંધનું કારણ મિથ્યાત્વ હાય છે. સમ્યગ્રૂ દૃષ્ટિ જીવ તેમના બંધ બાંધતા નથી. એ વાતને દર્શાવવાને માટે જ સૂત્રમાં મિથ્યાદૃષ્ટિ પદ મૂકયુ છે, વિકલેન્દ્રિય પર્યાપ્તક મિથ્યાષ્ટિ જીવ આ પચીસ પ્રકૃતિયા સિવાય ખીજી કમ' પ્રકૃતિયેાના બંધ પણ ખાંધે છે. પણ જે વિકલેન્દ્રિય અપર્યાપ્તક મિથ્યાટિ જીવ હાય છે એ જ આ અપ્રશરત પચીસ કમ પ્રકૃત્તિઓના બંધ બાંધે છે. એ વાત સમજાવવાને માટે સૂત્રમાં અપર્યાપ્ત શબ્દના ઉપયાગ કર્યો છે, મિથ્યાષ્ટિ હોય પણ જો તે જીવ સકિલષ્ટ પરિણામવાળા ન હાય તે તે તિંગ્ ગતિ આદિ રૂપ પચીશ પ્રકૃતિયને બંધ બંધાતા નથી. ફકત સંકિલષ્ટ પરિણામ વાળા મિથ્યાષ્ટિ જીવ જ તેના બંધ ખાંધે છે. આ વાત સમજાવવાને માટે સ`કિલષ્ટ પરિણામ વિશેષણના ઉપયેાગ થયા છે. તેનુ' તાત્પ એ છે કે સ`કિલષ્ટ પરિણામ વાળા વિકલેન્દ્રિય મિથ્યાષ્ટિ જીવ અપર્યાપ્ત અવસ્થામાં પણ દ્વીન્દ્રિય આદિ અપર્યાપ્ત અવસ્થાને પાત્ર કમ`પ્રકૃતીયેાનેા બંધ બાંધે છે. બાકીનાં પદોને ભાવાર્થ સ્પષ્ટ છે. શાસ્ પર્ધા
પચ્ચીસવે સમવાયમેં નારકિયોં કેસ્થિત્યાદિ કા નિરૂપણ
ટીકા'મીસેળ હસ્યાŕર્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૫ પચીસ લ્યેાપમની કહી છે. સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૯