Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પચીસ સાગરોપમની કહી છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવાની સ્થિતિ પચીશ પલ્યે.– પમની કહી છે. સૌધમ અને ઇશાન, એ એ કલ્પેમાં કેટલાક દેવેાની સ્થિતિ પચીશ પડ્યેાપની કહી છે. મધ્યમ અધસ્તન ત્રૈવેયકવાસી દેવાની જઘન્ય સ્થિતિ પચીશ સાગરોપમની કડી છે, જે દેવા અધસ્તન ઉપરમ ત્રૈવેયક વિમાનેામાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ પચીશ સાગરોપમની હું ય છે. તે દેવા પચીશ અમાસા બાદ ૧ા સાડાબાર મહિને બાહ્ય આભ્યન્તરિક શ્વાસેાચ્છવાસ લે છે. તે દેવામાં કેટલાક ધ્રુવા એવા પણ છે કે જે પચીશ ભવ ધારણ કર્યા પછી સિદ્ધ ગતિ પામશે, યુદ્ધ થશે, આ સંસારથી સથા મુકત થશે, પરિનિવૃત ખનશે અને સમસ્ત દુઃખાના અન્ત કરી નાખશે. સ્. પછા
છબ્બીસર્વે સમવાયમેં દશાશ્રુતાદિ કે અઘ્યયનાદિકા નિરૂપણ
હવે સૂત્રક ૨૨૬ છવ્વીશ સંખ્યાવાળાં સમવાયાનુ વષઁન કરે છે— ટીકા ઇન્વીસ' થતિ ! દશાશ્રુતસ્કંધ, બૃહત્કલ્પસૂત્ર અને વ્યવહારશ્રુતના ઉદ્દેશન કાલ~~ —અધ્યયનનું પ્રતિપાદન કરવાના સમય—છવીશ ખતાન્યા છે. તે આ પ્રમાણે છે-દશાશ્રુતસ્કંધના ૧૦ દસ બૃહત્કલ્પના છે, અને વ્યવહાર સૂત્રના ૧૦ દસ ક્રાઈ પણ ભવે સિદ્ધગતિ પ્રાપ્ત કરવાને અસમર્થ જીવાની મેહનીય કમ'ની ૨૬ છવ્વીસ પ્રકૃતિયા સત્તામાં રહેલ ખતાવી છે. મિથ્યાત્વ મેાહનીય ૧એક, કષાય ૧૬, સેાળ સ્ત્રીવેદ પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, અતિ, રતિ, ભય, શાક. અને જુગુપ્સા. એ રીત કુલ ૨૬ છવ્વીસ થાય છે. આ રત્નપ્રભા પૃથ્વીમા કેટલાક નારકોએની સ્થિતિ ૨૬ છવ્વીસ પચૈાપમની કહી છે. નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીએની સ્થિતિ ૨૬ છવીસ સાગરોપમની કહી છે. કેટલાક અસુરકુમાર દેવાની સ્થિતિ ૨૬ છવીસ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૦