Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નામ | અહેવત્ર | કલાક મિનિટ | સેકડ એક અહોરાત્રના સડસઠ
2 | ૭ | ૩૧ | ૧લાથી થોડી વધારે ભાગોમાંથી ૨૧/૬૭ એકવીસ ભાગેને સમય નક્ષત્ર માસ
૨૭ | ૭ | ૩૧ | ૧૯લાથી થોડી વધારે
નક્ષત્ર વર્ષ
૩૨૭ | ૧૭ | ૧૫ | પ૪થી થોડી વધારે
૩૨૮ ત્રણ અઠાવીસ અહોરાત્રમાંથી ૧/૪ અહોરાત્ર એટલે સમય ઓછો કરી તેમ છેડે સમય ઉમેરતાં એક નક્ષત્ર વર્ષ થાય છે એટલે કે ૩ર૭ા ત્રણ પિણી અઠયાવીસ અહોરાત્ર કરતાં થોડા વધારે સમયનું નક્ષત્ર વર્ષ થાય છે
સૌધર્મ અને ઈશાન, એ બે ક૯પોમાં વિસ્તારની અપેક્ષાએ વિમાન પૃથ્વી (વિમાનવાસ) ર૭૦૦ સત્યાવીસ સો જનની કહી છે. ક્ષાપશમિક સમ્યકત્વના બંધની કારણરૂપ જે શુદ્ધ દલિક રૂપ દર્શન મેહનીયની સમ્યકાવ પ્રકૃતિ છે, તેનાથી રહિત થયેલ જીવમાં ૨૮ અઠાવીસ પ્રશરના મેહનીય કર્મની (૨૭) સત્તાવીશ પ્રકૃતિ સત્તા પર વિદ્યમાન રહે છે. શ્રાવણ સુદી સાતમે સૂર્ય સત્તાવીશ અંગુલ પ્રમાણ પૌરુષી છાયા કરીને દિવસને ઘટાડતો થકે રાત્રિની વૃદ્ધિ કરે છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છેસ્થૂલન્યાયને આધારે અષાઢ સુદી પૂનમને દિવસે ૨૪ ચોવીસ અંગુલ પ્રમાણ છાયા હોય છે. પછી પ્રત્યેક સાત દિવસે એક અંગુલ પ્રમાણથી સહેજ વધારે પ્રમાણમાં છાયા વધતી જાય છે. આ રીતે અષાઢી પૂનમથી શ્રાવણ સુધીના ૨૧ દિવસથી વધારે સમયમાં ૩ ત્રણ અંગુલ પ્રમાણ છાયા વધી જાય છે. તેથી ૨૪-૩-૨૭ અંગુલ પ્રમાણ છાયા શ્રાવણ સુદી સાતમે થાય છે, પણ જો આ બાબતની બરાબર ગણતરી કરીએ તો તે છાયામાં ૩ અંગુલ પ્રમાણ કરતાં થોડો વધુ વધારો થવો જોઈએ. તેથી પરમાર્થ દૃષ્ટિએ
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૩૩