Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિના ચાલવું—પૂ જવું એક જગ્યાએ અને ચાલવુ' બીજી જગ્યાએ તે ત્રીજો અસમાધિ દોષ ગણાય છે. શાસ્ત્રની મર્યાદા કરતાં વધારે આસન અને શાના ઉપભાગ કરવા તે અસમાધિના ચેાથે દ્વેષ છે ગુરુ આદિ સાથે અવિનયથી ખેલવુ, તથા તેમને પરાભવ કરવે તે અસમાધિને પાંચમે દોષ છે. જે સ્થવિરાના ઘાત કરવાના વિચાર કરે છે તે અસમાધિના છઠ્ઠા દોષને ભાગીદાર બને છે. જે સમસ્ત પ્રાણીઓના ઘાત કરવાના વિચારમાં મગ્ન રહે છે, તે અસમાધિના સાતમા દેાષના ભાગીદાર બને છે. પ્રતિક્ષણ ક્રોધ કરનાર અસમાધિના આઠમેા દોષ કરે છે. જે પેાતાની જાતને તથા ખીજાને પ્રતિક્ષણ સંતાષ આપ્યા કરે છે તે અસમાધિના નવમા દોષના ભાગીદાર અને છે. પીઠ પાછળ અન્યના દોષ પ્રગટ કરવામાં જે પ્રવૃત્ત રહે છે તે અસમાધિના દસમા દોષના ભાગીદાર બને છે. વારંવાર જે નિશ્ચયકારી ભાષાનુ ભાષણ કરે છે, તે અસમાધિના અગિયારમાં દોષને! કર્તા બને છે. અનુત્પન્ન નવાં નવાં અધિકરણાના જે ઉત્પાદક હોય છે–એટલે કે નવા નવા કલહના સાધને જે એકત્ર કરતા હોય છે-તે અસમાધિના બારમા દોષને ભાગીદાર બને છે. જે શમી ગયેલ કલહેને ફરીથી ઉશ્કેર છે-પેદા કરે છે-તે અસમાધિના તેરમાં દેષના ભાગીદાર બને છે. જે અકાળે સ્વાધ્યાય કરે છે તે અસમાધિના ચૌદમા દોષના ભાગીદાર બને છે. જે સચિત્ત રજયુકત હાથ પગ રાખીને આસન પર બેસે છે તે અસમાધિના પંદરમા દોષ કરે છે, પ્રહર રાત્રિ વ્ય તીત થયા પછી જોરથી ખેલનાર અથવા ગૃહસ્થ જેવી ભાષા ખેલનાર અસમાધિના સાળમાં દોષના કર્તા બને છે. ચતુર્વિધ સંઘને વેર વિખેર કરનાર અસમાધિના સત્તરમા દોષને ભાગીદાર બને છે, જેનાં વચના યુદ્ધ કરાવનાર હોય છેતે અસમાધિના અઢાર દાંષને પાત્ર બને છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી વાર વાર આહાર-પાન આદિ લાવીને ખાય છે, તે અસમાધિના એગણીસમા દ્વેષને પાત્ર બને છે. જેને કલ્પે તેવા આહાર આદિ ગ્રહણ કરે છે તે અસમાધિના વીસમા દોષને પાત્ર બને છે. આ વિષયનું વિસ્તૃત વર્ણન વાંચવુ... હાય તેા અમારા દ્વારા રચાયેલ દશાશ્રુતસ્કંધના પહેલા અધ્યયનની મુનિષિ ણી નામની ટીકા વાંચવી.
મુનિસુવ્રત નામના તીથંકરનુ ં શરીર ૨૦ વીસ ધનુષ પ્રમાણ ઊંચુ હતુ. સમસ્ત બંને દ્રષિ–સાતે ભૂમિયાની નીચે જે સાત ઘનધિ વલય છે તે-વિસ્તારમાં વીસ વીસ હજાર ચેાજનના છે. દેવરાજ પ્રાણત દેવેન્દ્રના સામાનિક ધ્રુવ વીસ હજાર્ છે. નપુંસક વેદનીય રૂપ મેાહનીય કમ ના સ્થિતિમ ́ધ અ'ધ સમયથી લઈને વીસ સાગરાપમની કોટા કે ટીનેા છે. પ્રત્યાખ્યાન પૂર્વની વીસ વસ્તુએ છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બન્ને ભેગા કરતાંકા ૨૦ વીસ સાગરાપમ કાટાક્રેટિના છે. સૂ. ૪૬૫
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૧૧