Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાળાં બતાવ્યાં છે. પુદ્ગલનુ પરિણામ ૨૨ ખાવીસ પ્રકારનુ કહ્યુ છે. તે આ પ્રમાણે છે
[૧] કાલ કૃષ્ણવર્ણ પરિણામ, (ર) નીલવર્ણ પરિણામ, (૩) લોહિતવણ રિણા, [૫] હારિદ્રવણું પરિણામ (૫) શુકલત્રણ પરિણામ, (૬) સુરભિગ'ધ પિરણામ (૭) દુભિગધ પરિણામ, (૮) તિકતરસ પરિણામ, (૯) કટુકરસ પરિણામ, (૧૦) અમ્લર્સ પરિણામ, [૧૧] કષાય રસ પરિણામ, [૧૨] મધુરસ પરિણામ, [૧૩] કર્યુંશસ્પશ પરિણામ, (૧૪) મૃદુક સ્પ પરિણામ, (૧૫) ગુરુ સ્પર્શ પરિણામ, [૧૬] લઘુપ પરિણામ, (૧૭) શીત સ્પર્શ પરિણામ, (૧૮) ઉષ્ણુ સ્પર્ધા પરિણામ (૧૯) સ્નિગ્ધ પશ પરિણામ, [૨૦] રુક્ષ પશ પરિણામ, (૨૧) અગુરૂ લઘુ સ્પશ પરિણામ [૨૨] ગુરૂ હ્યુ પશ પરીણામ તેમાંનુ' ગુરૂ પરિણામ લેાષ્ટમાં છે, કારણ કે તેનું ગમન નીચે થાય છે, અને લઘુ પરિણામ ધૂમાડામાં હાય છે કારણ કે તે ઉર્ધ્વગામી છે. ગુરૂલધુ પરિણામ વાયુમાં હેાય છે. કારણ કે તેનું તિક-તિરકસ-ગમન થાય છે. અગુરુ લધુ પરિણામ આકાશમાં છે કારણ કે તેના સ્વભાવ જ એવા છે.
ભાવા:-સૂત્રકારે આ સૂત્ર દ્વારા ૨૨ બાવીસ સંખ્યાના સમવાયાંગા બતાવ્યાં છે. પરીષહુ બાવીશ હોય છે. ખારમું તે દૃષ્ટિવાદ અંગ છે તેના પાંચ ભેદમાંના સૂત્ર નામના જે ભેદ છે તેનાં બાવીસ સૂત્ર સ્વસમય સૂત્રની પરિપાટી અનુસાર છિન્નચ્છેદ નયિક છે. ખાવીશ સૂત્ર આજીવિક મતાનુસાર અચ્છિન્નચ્છેદ નયિક છે. ૌરાશિક મતાનુસાર બાવીશ સૂત્ર નયંત્રિક વાળાં છે. અને ખાવીસ સૂત્ર ચાર નચાવાળાં છે. ખાવીસ પ્રકારનું પૌલિક પિરણામ છે. ાસુ પા
બાઇસવે સમવાયમેં નારકિયોં કે સ્થિત્યાદિકા નિરૂપણ
ટીકા”—રૂમીસેળ ત્યાર્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૨૨ બાવીસ પલ્યાપમની કહી છે. છઠ્ઠી પૃથ્વીમાં નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ ખાવીસ સાગપમની કહી છે, નીચે સાતમી પૃથ્વીમાં કેટલાક નારકીએની જઘન્ય સ્થિતિ ખાવીસ સાગરોપમ કાળની કહી છે. અસુરકુમાર દેવેમાં કેટલાક દેવાની સ્થિતિ બાવીસ પણ્યાપમની છે. સૌધમ અને ઈશાન એ એ કામાં કેટલાક દેવાની સ્થિતિ બાવીસ પચેપમની કહી છે. અશ્રુત કલ્પમાં દેવાની સ્થિતિ ખાવીસ સાગરાપમની
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૨૦